________________
तिरियाउ गूढदियओ, सढो ससल्लो तहा मणुस्साउं । पयईइ तणुकसाओ, दाणरुई मज्झिमगुणोय ॥ ५८ ॥
ગૂઢ હૃદયવાળે, શઠ, શલ્યવાળો જીવ તિર્યંચનું આયુષ્ય બાંધે છે તથા પ્રકૃતિથી અલ્પકષાયવાળ-દાનરુચિ અને મધ્યમ ગુણવાળો આત્મા મનુષ્ય આયુષ્ય બાંધે છે. [૫૮]
अविरयमाइ सुराउ, बालतवोऽकामनिज्जरो जयइ । सरलो अगारविल्लो सुहनामं अन्नहा असुहं ॥ ५९॥.
અવિરતિ (સમ્યગદષ્ટિ) આદિ બાળપને કરનાર, અકામ નિર્જરાવાળો જીવ દેવ આયુષ્ય બાંધે છે. સરળ તથા રસાદિ ગારવ વગરને શુભ નામકર્મ બાંધે છે. તેથી વિપરિત સ્વભાવવાળો અશુભ નામકર્મ બાંધે છે. [૫૯]
गुणपेही मयरहिओ, अज्झयणज्झावणारूई निच्चं पकुगइ जिणाइभत्तो, उच्चं नीयं इयरहाउ ॥ ६०॥
ગુણને જેનારો–મદરહિત-હમેશ અધ્યયન અધ્યાપનની રુચિવાળો તથા જિન આદિને ભક્ત ઉચ્ચ ગોત્ર બાંધે છે. તેથી વિપરિત સ્વભાવવાળ નીચ ગેત્ર બાંધે છે. [૬૦],
जिणपूयाविग्धकरो, हिंसाइपरायणो जयइ विग्धं । इय कम्मविवागोऽयं, लिहिओ देविंदसरीहिं ॥ ६१ ॥
જિનપૂજામાં વિન કરનારે, હિંસાદિમાં પરાયણ અંતરાય કર્મ બાંધે છે. આ પ્રમાણે આ કર્મવિપાક દેવેન્દ્રસૂરિ વડે લખાય છે (રચાય છે). [૬૧]
Jain Education International
Jain Education International
For Personal Private Use only
For Personal & Private Use Only
w
www.jainelibrary.org