________________
૫૧.
* જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, મેક્ષ, નિર્જર, (આ નવ તની ) જેનાથી શ્રદ્ધા થાય છે, તે સમ્યકત્વ મેહનીય છે. (વળી તે) સમ્યકત્વ ક્ષાયિકાદિ બહુ ભેદવાળું છે. [૧૫]
मीसा न राग दोसो, जिणधम्मे अंतमुहु जहा अन्ने; न लियरदीवमणुणो, मिच्छं जिणधम्मविवरीय ॥१६॥
નાળિયેર દ્વીપના મનુષ્યને જેમ અન્ન પર પ્રીતિ કે અપ્રીતિ નથી તેમ મિશ્ર મેહનીય કર્મના ઉદયથી જીવને જિનધર્મ પર પ્રીતિ કે અપ્રીતિ થતી નથી. મિશ્ર મેહનીયને ઉદય અંતર્મુહૂર્ત સુધી છે. મિથ્યાત્વ જિનધર્મથી વિપરિત છે. [૧૬]
सोलसकसाय नवनो-कसाय दुविह चरित्तमोहणिय; अणअपच्चक्खाणा, पच्चक्खाणा य संजलणा ॥ १७ ॥
સેળ કષાય અને નવ નકષાય એમ બે પ્રકારે ચારિત્ર મેહનીય કર્મ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનાવરણ અને સંવલન (ચાર પ્રકારના ક્રોધ, માન, માયા, લેભ રૂપ કષાય છે.) [૧]
जाजीववरिसचउमास-पक्खगा निरयतिरियनरअमरा
सम्माणुसव्वविरई-अहखायचरित्तघायकरा ॥१८॥ (કમશઃ) યાજજીવ, વર્ષ, ચાર માસ, પક્ષ, (મુદત સુધી રહેનારા) તથા નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ, (ગતિને આપનાર) અને સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, યથાવાત ચારિત્રને ઘાત કરનારા છે. [૧૮]
जलरेणुपुढविपव्यय-राईसरिसो चउव्यिहो कोहो । तिणिसलयाकट्ठिय सेलत्थंभोवमो माणो ॥ १९ ॥
પાણીમાં રેખા, રેતીમાં રેખા, પૃથ્વીમાં ફાટ તથા પર્વતમાં ફાટ જેવો ચાર પ્રકારને કેધ છે. નેતરની સેટી, કાષ્ઠના-હાડકાંના અને પથ્થરના થાંભલા જે માન છે.
मायावलेहिगोमुत्ति-मिंदसिंगघणवंसिमूलसमा; દો દષ્ટિગળ-ક્રિમિનલામાળો | ૨૦ | -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org