________________
પર
વાંસની છાલ, ગેમૂત્ર, ઘેટાનાં શીંગડા, ગાઢ વાંસના મૂળ જેવી માયા ( ચાર પ્રકારે ) છે. લાભ હળદર, કાજળ (મેસ), ગાડાની મળી અને કીરમજના રંગ જેવા છે. [૨૦]
जस्सुश्या होइ जिए, हास रई अरइ सोग भय कुच्छा; सनिमित्तंमन्ना वा तं इह हासा इमोहणियं ॥ २१ ॥ જેના ઉદયથી જીવને નિમિત્ત પામીને કે નિમિત્ત વગર હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, દુગચ્છા થાય છે. તે હાસ્યાદિ માહનીય કર્મ છે. [૨૧]
पुरिसित्थितदुभयं पर, अहिलासो जव्वसा हवइ सो उ थीनरनपुवे उदओ, फुंफुमतणनगरदाहसमो ॥ २२ ॥ પુરુષ અને સ્ત્રી તથા ઉભય (અને ) પ્રત્યે જેના કારણે અભિલાષા થાય છે તે સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદના ઉદય કુંકુમ, (કરીષનેા અગ્નિ) તૃણના અગ્નિ અને નગરના દાહ સમાન છે. [૨૨]
सुरनर तिरिनरयाऊ, हडिसरिसं नामकम्म चित्तिसमं; बायालतिनवइविहं, तिउत्तरसयं च सत्तट्ठी ॥ २३ ॥ દેવ, મનુષ્ય, તિય ́ચ અને નરકાયુષ્ય ખેડી જેવું છે. નામક ચિતારા જેવું છે. ( અને તે ) બેંતાલીશ, ત્રાણું અને એકસા ત્રણ તથા સડસઠ પ્રકારે છે. [૨૩]
गइजाइतणु उवंगा, बंधणसंघायणाणि संघयणा संठाणवन्नगंधरस - फासअणुपुब्बिविहगई ॥ २४ ॥ पिंडपयडित्ति चउदस, परघाउस्सास आयवज्जोयं (अं); अगुरुलहुतित्थनिमिणो - वधायमिय अट्ठ पत्तेया ॥ २५ ॥
ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન સધાતન, સઘળુ, સસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી, વિહાયેાગતી, (નામક અધે લગાડવું) એમ પિંડ પ્રકૃતિ ચૌદ છે તથા પરાઘાત, શ્વાસેાશ્વાસ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org