SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ 7::: (૧૧) રસ નામકર્મ : ૫ પ્રકારે (i) તિક્તરસ નામકમ -જે જર્મના ઉદયથી જીવનું શરીર લીન્ડાદિની જેમ કડવું થાય. (ii) કટુરસ નામકમ -જે કર્મના ઉદયથી જીવનું શરીર સુંઠ, મરી આદિ જેમ તીખું થાય. (iii) કષાયરસ નામકર્મ --જે કર્મના ઉદયથી જીવનું શરીર આમળા, બેડા, આદિ જેમ તુસ થાય. (iv) આલ્ફરસ નામકર્મ-જે કર્મના ઉદયથી જીવનું શરીર આંબલી આદિ જેમ ખાટું થાય. (v) મધુરરસ નામકર્મ :-જે કર્મના ઉદયથી જીવનું શરીર શેરડી આદિ જેમ મધુર થાય. . (૧૨) પશ નામકર્મ : ૮ પ્રકારે (i) ગુરસ્પર્શ નામકર્મ-જે કર્મના ઉદયથી જીવનું શરીર વજદિની જેમ ગુરુ થાય. (i) લઘુસ્પર્શ નામકર્મ જે કર્મના ઉદયથી જીવનું શરીર આકડાના રૂ આદિ જેમ લઘુ થાય. (ii) મૃદુસ્પર્શ નામકર્મ :-જે કર્મના ઉદયથી જીવનું શરીર માખણદિની જેમ કમળ થાય. | (iv) કર્કશશ નામકર્મ -જે કર્મના ઉદયથી જીવનું શરીર પથ્થરાદિની જેમ કર્કશ થાય. . (v) શીતસ્પર્શ નામકર્મ :-જે કર્મના ઉદયથી જીવનું શરીર કમલદંડાદિની જેમ ઠંડું થાય. ૧૯. તિક્ત કડવું ૨૦, કટુ-તીખું. જીવના શરીરમાં પાંચ વર્ણ હોય છે પણ અહીં બ્રેતાદિ જે બતાવેલ છે. તેમ પ્રધાનપણે તે તે વર્ણન કર્મને ઉદય જાણો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy