SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ઉપર હાડકાના પાટી અને ઉપર ત્રણેને બાંધનાર હાડકાની ખીલી. આવી હાડકાંની રચનાને ૧ લુવાઋષભનારાચ સંઘયણ કહેવાય છે. (૨) ઋષભ નારાચ સંઘયણ :-એ માજુ મર્ક ટબંધ, ઉપર પાટા. (૩) નારાચ સ`ઘયણુ –એ બાજુ મટમ ધ. (૪) અ નારાચ સંઘયણ —એક ખાજું મર્કટ ધ બીજી બાજુ ખીલી. (૫) કીલકા સંઘયણુઃ—એ હાડકાં માત્ર ખીલીથી ખંધાયેલ હાય. (૬) સેવાત્ત સંઘયણુ :—એ હાડકાં માત્ર સ્પર્શેલાં હાય. વારવાર સેવાની જરૂર પડે તે. (૮) સંસ્થાન નામક ૬ પ્રકારે (i) સમચતુર* સંસ્થાન નામમ–જે કર્માંના ઉદયથી જીવના શરીરમાં સમચતુરસ્ર સંસ્થાનની પ્રાપ્તિ થાય તે. આ જ પ્રમાણે ન્યાધ સસ્થાન નામક઼મ, સાદિ સસ્થાન નામકેમ, કુબ્જ સંસ્થાન નામક, વામન સંસ્થાન નામ કમ, હુડક સંસ્થાન નામકર્મની વ્યાખ્યા જાણવી. સંસ્થાન = શરીરની આકૃતિ વિશેષ. સસ્થાન કુલ ૬ પ્રકારના છે. (૧) સમચતુરા સંસ્થાન :–સામુદ્રિકશાસ્ત્રમાં કહેલા ઉત્તમ પુરુષના લક્ષણ અને પ્રમાણથી યુક્ત શરીર હાય. જેમાં– (૧) જમણા ઢી‘ચણથી ડાબે ખભે! (ર) ડાખા ઢીંચણુથી જમણા ખભે (૩) એ ઢીંચણુ . (૪) મસ્તક અને પલાંઠી આ ચારે વચ્ચેનુ અંતર સરખુ હાય. (ર) ન્ય©ાધ :–જેમાં ન્યગ્રાધ એટલે વટવૃક્ષની માફક નાભિની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy