________________
(૧૨) આહારક તેજસ કામણુ બંધન નામકર્મ :કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યાણ આહારક, તૈજસ, કાર્મણ પુદ્ગલેને પરસ્પર સંબંધ થાય તે.
(૧૩) તૈજસ તેજસ બંધન નામકર્મ-જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત તૈજસ પુદ્ગલે જોડે ગૃહ્યમાણ તૈજસ પુદ્ગલને સંબંધ થાય તે. - (૧૪) તેજસ કામણ બંધન નામકર્મ –જે કર્મના ઉદયથી. ગૃહીત કે ગૃધ્રમાણ તૈજસ પુદ્ગલે જોડે ગૃહ્યાણ કે ગૃહીત કાર્પણ પુદ્ગલને સંબંધ થાય તે
(૧૫) કાર્પણ કામણ બંધન નામકર્મ-જે કર્મના ઉદયથી. પૂર્વગૃહીત કાર્મણ પુદ્ગલ જેડે ગૃહ્યમાણ કાર્મણ પુદ્ગલેને સંબંધ થાય તે.
(૬) સંઘાતન નામકર્મ : ૫ પ્રકારે (i) ઔદારિક સંઘાતન નામકર્મ – જે કર્મના ઉદયથી જીવ ઔદારિક પુદ્ગલેને પિંડ રૂપે કરે (એકઠા કરે) તે દારિક સંઘાતન નામર્મ જાણવું.
આ જ રીતે ક્રિય સંઘાતન નામકર્મ, આહારક સંઘાતન નામકર્મ, તેજસ સંઘાતન નામકર્મ તથા કામણ સંઘાતન નામકર્મની વ્યાખ્યા જાણવી. - સંઘાતનની આ વ્યાખ્યા કર્મગ્રંથના૫ અનુસાર જાણવી.
૨૨
૧૫. ઘાયજ્ઞ ૩ઢાપુર તળાવ ઘ તાશ્રી | त संधायं बन्धणमिव तणुनामेण पंचविहं ॥ ३५ ॥
દાતરડાથી તણખલાને એકઠા કરાય તેમ દારિકાદિ પુદ્ગલે પિંડરૂપ જે કર્મના ઉદયથી કરાય તે સંઘાતન બંધનની જેમ શરીરના નામ મુજબ પાંચ પ્રકારના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org