________________
(૩) ઔદા, કામણ બંધન નામકર્મ-જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃધ્રમાણ દારિક પુદ્દગલે જેડે ગૃહ્યમાણ કે ગૃહીત કાર્પણ પુદગલોનો સંબંધ થાય..
(૪) વેકિય ક્રિય બંધન નામકર્મ-જે કર્મના ઉદયથી પૂર્વગ્રહીત વક્રિય પુગલો જોડે ગૃધ્રમાણ વૈકિય પુદગલને સંબંધ થાય તે.
(૫) વૈક્રિય તેજસ બંધન નામકમ-જે કર્મના ઉદયેથી ગૃહીત કે ગૃઢમાણ વૈક્રિય પુગલ જેડે ગૃધ્રમાણ કે ગૃહીત તેજસ પુદગલને સંબંધ થાય.
(૬) વૈકિય કામણું બંધન નામકમ-જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃધ્રમાણ વૈકિય પુગલ જેડે ગૃઢમાણ કે ગૃહીત કાર્પણ પુદગલેને સંબંધ થાય તે.
(૭) આહારક આહારક બંધન નામકમ-જે કર્મનાં ઉદયથી પૂર્વગૃહીત આહારક પુગલો જોડે ગૃધ્રમાણ આહારક પુદગલોને સંબંધ થાય.
(૮) આહારક તજસ બંધન નામકમજે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃધ્રમાણ આહારક પુદ્ગલ જેડે ગૃહ્યમાણ કે ગૃહીત તેજસ પુદ્ગલેને સંબંધ થાય.
(૯) આહારક કામણ બંધન નામકર્મ-જે કર્મને ઉદયથી ગૃહીત કે ગૃધ્રમાણ આહારક પુદગલે જોડે ગૃધ્રમાણ કે ગૃહીત કામણ પુદ્ગલોને સંબંધ થાય.
(૧૦) ઔદા. તેજસ કામણ બંધન નામકમ -જે કર્મના ઉદયથી ગૃહીત કે ગુહ્યમાણ ઔદ્યારિક, તૈજસ, કામણ પુ૬ગલોને પરસ્પર સંબંધ થાય.
(૧૧) વૈકિય, તેજસ, કામણ બંધન નામકર્મ-જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ વૈક્રિય, તૈજસ, કામણ પુદ્ગલોને -પરસ્પર સંબંધ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org