SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ગતિ જાતિ, શરીર આદિ ૧૪ થાય. ગતિ આદિના ૪-૫ વગેરે પેટભેદ ગણીએ તે ૬પ થાય, પાંચના બદલે પંદર બંધન ગણીએ તે ૭૫ થાય અને વર્ણાદિ ૪ના અવાંતર ૨૦ ભેદ ન ગણતાં મૂળ ઇ જ ગણીએ, તેમજ બંધન અને સંઘાતનને શરીરમાં સમાવેશ કરી લઈએ તે ૩૯ થાય. આમ વિવિધ રીતે પિંડ પ્રકૃતિના ૧૪, ૩, ૬, ૭૫ ભેદ થતા હોઈ તેમાં પ્રત્યેક પ્રકૃતિના ૮ તથા ત્રણ સ્થાવર દશકાના ૨૦ ઉમેરતાં નામકર્મના ૪૨, ૬૭, ૯ અને ૧૦૩ ભેદ થાય છે. પિંડ પ્રકૃતિના ૧૪ તથા તેના પેટા ભેદની ગણના (૧) ગતિ નામકર્મ ૪ | (૮) સંસ્થાન નામકર્મ (૨) જાતિ નામકર્મ ૫ | (૯) વર્ણ નામકર્મ (૩) શરીર નામકર્મ ૫ | (૧૦) ગંધ નામકર્મ (૪) અંગોપાંગ નામકર્મ ૩ | (૧૧) રસ નામકર્મ (૫) બંધન નામકર્મ ૫(૧૫) (૧૨) સ્પર્શ નામકર્મ (૬) સંઘાતન નામકર્મ ૫ (૧૩) આનુપૂર્વી નામકર્મ ૪ (૭) સંઘયણ નામકર્મ ૬ (૧૪) વિહાગતિ નામકર્મ ૨ ૩૩ (૪૩) = ૬૫ (૭૫) પિંડ પ્રકૃતિ ' (૧) ગતિ નામકર્મ ૪ પ્રકારે (i) દેવગતિ નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવને દેવગતિ રૂપ પર્યાય થાય તે. (i) મનુષ્યગતિ નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવને. મનુષ્યગતિ રૂપ પર્યાય થાય. (iii). તિર્યંચગતિ નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવને તિર્યંચગતિ રૂપ પર્યાય થાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy