SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ - (૧) ઉચ્ચગેત્ર-જે કર્મના ઉદયથી લેકમાં પૂજા (આદર, ગૌરવ, સત્કાર)ની પ્રાપ્તિ થાય તેવા કુળમાં જન્મ થાય. (૨) નીચગોત્ર – જે કર્મના ઉદયથી લોકમાં નિંદા થાય તેવા કુળમાં જન્મ થાય... અંતરાય કર્મ પાંચ પ્રકારે (૧) દાનાંતરાયઃ—જેના ઉદયથી દાનની સામગ્રી હોય, ગુણવાન પાત્ર મળે, દાનનું ફળ જાણે છતાં દાન ન આપી શકે. . . (૨) લાંભાતરાય–જેના ઉદયથી દાતા ઉદાર હોય, દેય વસ્તુ પણ હોય, યાચક યાચના કુશળ હોય છતાં મેળવી ન શકે. (૩) ભેગાંતરાય –જેના ઉદયથી આહારાદિ ભેગ્ય વસ્તુઓ હાય, પિતે વિરતિ વગરને હોય તે પણ જોગવી ન શકે. (૪) ઉપભેગાંતરાયઃ—જેના ઉદયથી વસ્ત્રાલંકારાદિ ઉપભોગની સામગ્રી હોવા છતાં તેને ઉપગ ન કરી શકે. (૫) વીર્યંતરાય – જે કર્મના ઉદયથી યુવાન વય, નિરોગી શરીર, બળ વગેરે હોય છતાં તેને ફેરવી ન શકે. (તણખલું પણ ભાંગી ન શકે.) નામકમ કર-૬૭-૦૩-૧૦૩ ભેદ નામકર્મના મુખ્ય ત્રણ પ્રકાર પિંડ પ્રકૃતિ પ્રત્યેક પ્રકૃતિ ત્રણ સ્થાવર દશકા ૧૪, ૩૯૬ ૬૫, ૭૫. - ૨૦ પ્રત્યેક પ્રકૃતિ આઠ જ છે. ત્રસ તથા સ્થાવરના બે દશકા છે એટલે વીશ પ્રકૃતિ છે. જ્યારે પિંડ પ્રકૃતિના મૂળ ભેદ ગણીએ તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy