________________
૨૦
નિદ્રામાં કરે. આ વખતે શરીરમાં ઘણું બળ એકત્રિત થાય છે. પ્રથમ સંઘયણવાળાને વાસુદેવથી અર્ધ બળ હોય છે. જ્યારે છેલ્લા સંઘયણ વાળાને પોતાનાથી બમણું કે ત્રણગણું બળ હોય છે. થાણદ્ધી નિદ્રાના ઉદયવાળે જીવ સામાન્યથી સર્વવિરતિ માટે અગ્ય છે.
પાંચ પ્રકારની નિદ્રા દર્શનાવરણ કર્મના ઉદયથી હોય છે. - ચાર પ્રકારનું દર્શનાવરણ કર્મ મૂળથી દર્શનલબ્ધિને નાશ કરે છે. તેના ક્ષપશમથી પ્રાપ્ત દર્શનલબ્ધિને નિદ્રા હણે છે. - વેદનીય કર્મ વેદનીય કર્મને બે ભેદ છે. સાતવેદનીયા-જે કર્મના ઉદયથી જીવને સુખને અનુભવ થાય છે.
અસતાવેદનીયઃ—જે કર્મના ઉદયથી જીવને દુઃખને અનુભવ થાય તે.
દેવ મનુષ્યને પ્રાયઃ સાતવેદનીયને ઉદય હોય છે. જ્યારે તિર્યંચ નારકીને પ્રાયઃ અસાતવેદનીયને ઉદય હોય છે.
મેહનીય કર્મ (ર૮ ભેદ) જીવને સંસારમાં મુંઝાવે તે મહનીય કર્મ. અથવા જીવને સાચાબોટાના વિવેકથી રહિત કરે તે મોહનીય કર્મ, તેના મુખ્ય બે પ્રકાર
(૧) દશનામહનીય-૩
(ર) ચારિત્ર મેહનીય-૨૫
મિથ્યાત્વ મેહનીય મિશ્રમેહનીય
સમ્યત્વ મેહનીય
કષાય મેહનીય
કષાય મેહનીય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org