________________
૩૩૬ ભેદ મતિજ્ઞાનના થાય. તેમાં ત્પાતિકી આદિ ચાર બુદ્ધિ ઉમેરતાં મતિજ્ઞાનના કુલ ૩૪૦ ભેદ થાય...
ચાર પ્રકારની બુદ્ધિ () એત્પાતિકી:-કાર્ય પ્રસંગે સ્વાભાવિક રીતે એકાએક ઉત્પન્ન થાય છે. દા. ત. અભયકુમારની બુદ્ધિ.
(ii) વેયિકી–ગુરુ આદિને વિનય કરતાં ઉત્પન્ન થાય તે. (ii) કામિકા –કાર્ય કરતાં કરતાં ઉત્પન્ન થાય તે
(iv) પારિણમિકી–પૂર્વાપરના અનુભવથી અથવા વયના પરિપાક આદિથી ઉત્પન્ન થતી બુદ્ધિ.
ઉક્ત ૩૩૬ ભેદ કૃતનિશ્રિત મતિજ્ઞાનના છે. જ્યારે અત્પાતિકી, બુદ્ધિ આદિ ચાર ભેદ અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના છે.
શ્રુતજ્ઞાન : શ્રવણથી કે શબ્દથી થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન.
ઘડે” શબ્દ સાંભળતા કે વાંચતા પાણીને ધારણ કરવા સમર્થ એવા “ઘટ” પદાર્થને જે બેધ થાય છે તે શ્રુતજ્ઞાન છે.
શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ કે પ્રકારાન્તરે વશ ભેદ થાય છે. (૧) અક્ષરમુન:–અક્ષર ત્રણ પ્રકારે.
(i) સંજ્ઞાક્ષર :–૧૮ પ્રકારની લિપિ. (i). વ્યંજનાક્ષર :–અ થી ૭ સુધીના પર અક્ષર
(ii) લધ્યક્ષર –શબ્દશ્રવણ કે રૂપદર્શનાદિથી અર્થની પ્રતીતિ કરાવતું અક્ષરાત્મક જ્ઞાન સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર શ્રુતમાં કારણ ભૂત હોવાથી ઉપચારથી શ્રુત કહેવાય છે.
(૨) અક્ષરશ્રત –અક્ષર વિના હાથ વગેરેની ચેષ્ટાથી કે છીંક-બગાસા વગેરેથી તે બેધ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org