________________
[૧] છ કાયના જીવોની હિંસા. [૨] પાંચ ઈન્દ્રિય અને મનનું અનિયંત્રણ
(૩) કષાય કષ = સંસાર; આય = લાભ જેનાથી સંસારને લાભ [વૃદ્ધિ] થાય તે કષાય.
કષાયના ચાર પ્રકાર –[૧] . [૨] માન. [૩] માયા [૪] લાભ.
કોધ –અપ્રીતિ, અરુચિ. માન :– ત્કર્ષ તથા પરઅપકર્ષ. માયા–અંદર જુદું, બહાર જુદું, કપટ.
લેભ :–તૃષ્ણા, [ ન હોય તે મેળવવાની ઇરછા ] આસક્તિ. [ હોય તેને ન છોડાવાની ઈચ્છા ]
* (૪) યુગ - મન, વચન, કાયાની પ્રવૃત્તિ તે યોગ.
ગના પંદર પ્રકાર :–મનના-૪, વચનના-૪, કાયાના-૭, મળીને કુલ ૧૫.
૧ મન, વચન, કાયાની પ્રવૃત્તિ [વ્યાપાર] આ ગની સ્કૂલ વ્યાખ્યા છે. વાસ્તવિક રીતે તે આત્મપ્રદેશને પરિસ્પદ કે પ્રવૃત્તમાન આત્મવીર્ય કે જેના દ્વારા જીવ દેડવું કરવું વગેરે અનેક ક્રિયાઓમાં જોડાય છે તેને યોગ કહેવાય છે. મન-વચન અને કાયાના પુગલેના અવલંબનથી જીવને આ વ્યાપાર પ્રવર્તે છે. તેથી કારણમાં કાર્યને ઉપચાર કરી મન, વચન, કાયાની પ્રવૃત્તિને મનેયોગ, વચનયોગ અને કાયગ કહેલ છે. વાસ્તવિક તો મન વગણના પુગલનું આલંબન લઈને જીવ જે વીર્ય પ્રવર્તાવે તે મનયોગ. તેવી જ રીતે ભાષાવર્ગણાના પુદગલોનું આલંબન લઈ જીવ જે વીર્ય પ્રવર્તાવે તે વચનગ અને દારિકાદિ કાયાના પુદ્ગલેનું આલંબન લઈ જીવ જે વીર્ય પ્રવર્તાવે તે કાગ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org