________________
૬
અંધ
અંધમાં આઘે ૧૨૦ પ્રકૃતિ છે.
૧૪ ગુણસ્થાનકમાં બંધના કાઠા આગળ આપેલ છે. તે કાઠામાં આવતી કેટલીક સત્તાઓની સમજણુ. [૧] અંધવિચ્છેદઃ—જ્યાં કહેલ તે ગુણસ્થાનકે બધાય, પણ આગળ
કદ્દીન બંધાય.
[૨] અખંધઃ—તે ગુણસ્થાનકથી અમુક ગુણસ્થાનક સુધી ન ખંધાય. આગળ બંધાય. આગળ જ્યાં બંધના પ્રારભ થાય ત્યાં વધે તેમ બતાવેલ છે.
જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિના બંધ વિચ્છેદ કહ્યો છે તે ગુણસ્થાનકે બંધાતી પ્રકૃતિઓમાંથી તેટલી સંખ્યા બાદ કરી પછીના ગુણસ્થાનકે બંધ કહેવા. જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિના અખધ કહ્યો છે તેટલી સંખ્યા તેના પૂર્વના ગુણસ્થાનકે ખંધાતી પ્રકૃતિમાંથી બાદ કરી તે ગુણસ્થાનકે બંધ કહેવા. આ રીતે ઉદય–ઉદીરણા-સત્તામાં પણ જાણવું. [૩] (i) ઔદારિકર = ઔદારિક શરીર,૩૭ ઔદારિક અંગાપાંગ. આ જ રીતે વૈક્રિય-ર, આહારક-૨ માટે સમજવું. (ii) જાતિ–૪ = એકે.જાતિ, બેઈ.જાતિ, તેઈ.જાતિ, ચઉ.જાતિ. (iii) થિરુદ્ધિ–૩ = નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, થિણુદ્ધિ. (iv) અનંતાનુબંધિ–૪=અન’તા.ક્રોધ, અનંતા.માન, અનંતા માયા, અનતા. લાભ આ જ રીતે અપ્રત્યાખ્યાનીય–૪, પ્રત્યાધ્યાનીય–૪. સજ્વલન–૪ વિષે જાણવુ".
૩૭. અહી ઔદારિક શરીરથી ઔારિક શરીર નામક સમજવું. આ રીતે અહીં ખીજા કર્મો માટે તથા આગળ અધાદિના કોઠામાં દરેકની પાછળ ક શબ્દ લખ્યા નથી પણ સમજી લેવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org