________________
(v) નિદ્રા-૨ = નિદ્રા, પ્રચલા. (vi) વિકિય-૮ = દેવ-૩, નરક-૩, વકિય૨. (vii) દેવ-૩ દેવગતિ, દેવાનુપૂવી દેવાયુષ્ય. (vi) નરક–૩ = નરકગતિ, નરકાનુપૂર્વી, નરકાયુષ્ય. આજ રીતે
તિર્યચ-૩ અને મનુષ્ય-૩ માટે સમજવું. (ix) સ્થાવર-૪ = સ્થાવર, સૂક્ષમ, અપર્યાપ્ત, સાધારણ. (x) દુર્ભગ-૩ = દુર્ભગ, દુસ્વર, અનાદેય. (i) અસ્થિર-૨ = અસ્થિર, અશુભ. (ii) વર્ણાદિ-૪ = વર્ણ, ગધ, રસ, સ્પર્શ. (xiii) હાસ્ય-૪ = હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા. (xiv) દેવ-૨ = દેવગતિ, દેવાનુપૂવ. આ મુજબ નરક-૨, *
મનુષ્ય-૨, તિર્યચ-૨ માટે જાણવું. (xy) સૂમ-૩ = સૂમ, અપર્યાપ્ત, સાધારણ. (xvi) હાસ્ય-૬ = હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા. (xvii) અગુરુલઘુ-૪= અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉષ્ટ્રવાસ. (xviii) ત્રસ-૩ = ત્રસ, બાદર, પર્યાપ્તા. : (xix) સ્થાવર-૨ = સ્થાવર, સૂફમ. (xx) આતપ-૨ = આતપ, ઉદ્યોત. (Xxi) પ્રત્યેક-૩ = પ્રત્યેક, સ્થિર, શુભ. (xxii) પ્રગતિ–૨ = શુભવિહાગતિ, અશુભવિહાગતિ. (xxii) અસ્થિર-૬= અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અપયશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org