SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ અંગસૂત્ર ૧૧/૧૧ શ્રી વિપાકસૂત્ર ૧૧ આ આગમમાં અજ્ઞાનાવસ્થામાં બાંધેલા અશુભ કર્મોનો ભયંકર વિપાક અને શુભ પ્રવૃત્તિઓથી બાંધેલા શુભ કર્મોના સુખદ વિપાકનું સુંદ૨ વર્ણન છે. જગપ્રસિધ્ધ તે તે વ્યક્તિઓના સચોટ દાખલા આપી આ બંને વાતનું સમર્થન આ આગમમાં કર્યું છે. આ આગમમાં મૃગાપુત્ર (લોઢિયો) અને મહામુનિ સુબાહુના આદર્શ જીવન પ્રસંગો અદભૂત છે. પરિચય : આ આગમમાં બે વિભાગ છે. દરેકના પેટા વિભાગ રૂપે ૧૦-૧૦ અધ્યયનો છે. કુલ ૨૦ અધ્યયનો છે. ટીકા મૂળ શ્લોક કુલ ઉપાંગ સૂત્ર ૧/૧૨ - ૯૦૦ ૧૨૫૦ ૨૧૫૦ શ્લોક પ્રમાણ પૂ.આ. અભયદેવસૂરીજીએ આ આગમ પર સુંદર ટીકા લખી છે. ૧૨ ઉપાંગ સૂત્રોની માહિતી શ્રી ઔપપાતિક સૂત્ર ૧૨ આ આગમ શ્રી આચારાંગ સૂત્ર ''અસ્થિ મે માયા હવાપ’ ́ સૂત્રની વ્યાખ્યારૂપ ૧૮૭ ઉપાંગ છે. આ આગમમાં નીચે મુજબની મહત્ત્વની બાબતો છે. તેથી આ આગમનો મુખ્ય વિષય દેવ નારકગતિમાં જન્મ અને મોક્ષગમનના અર્થવાળા ઉપપાતનો છે. પ્રાસંગિક નીચેની બાબતો પણ છે કેવલી સમુદ્દાતનું સુંદર સ્વરૂપ મોક્ષનું રોમાંચક વર્ણન આદિ પરિચય : શ્લોક પ્રમાણ * અજાતશત્રુ મહારાજ શ્રેણિકની પ્રભુ મહાવીરને વાંદવા માટે અપૂર્વ તૈયારી પ્રભુ મહાવીરના શરીરનું (સમસ્ત આંગોપાંગોના વર્ણન સાથે) અદભુત વર્ણન * અખંડ તાપસ આદિના જીવન પ્રસંગો Jain Education International આ આગમમાં ૪૩ સૂત્રો અને ૨૨૫ પદ્યો છે. ૧ થી ૩૭ સુધીના શૈલીનું શિલ્પ-આગમ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy