SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા શ્રેણિકની પટ્ટરાણી - મહાતપસ્વી ધન્ના કાકંદી મહામુનિની ધારિણીના ૭ પુત્રો કઠોર તપસ્યાનું રોમાંચક વર્ણન ચલ્લણા મહારાણીના બે પુત્રો - પ્રકૃષ્ટ પુણ્યશાળી મહાપુરુષોના રોમાંચક જીવન પ્રસંગો • નંદા રાણીના પુત્રનું મહાત્મય - શ્રી અભયકુમારની સંયમ સાધના પરિચય : આગમનું પ્રમાણ ૧૯૨ શ્લોકનું છે. લઘુટીકા ૧૦૦ શ્લોકની છે. કુલ ૨૯૨ શ્લોક પ્રમાણ નવાંગી ટીકાકાર પૂ.આ. અભયદેવસૂરીજીએ આ આગમ પર સંક્ષિપ્ત ટીકા બનાવી છે. અંગસૂત્ર ૧૦/૧૧ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર - ૧૦ આ આગમમાં હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ પાંચ મહાપાપોનું સવિસ્તાર વર્ણન તથા તેના સર્વથા ત્યાગરૂપ મહાવ્રતોનું સ્વરૂપ હાલમાં મળે છે. પ્રાચીન કાળમાં આ આગમમાં અનેક વિદ્યા મંત્ર અને અતિશયોની વાતો હતી. ભવનપતિ આદિ નિકાયના દેવો સાથે વાત કરવાની પદ્ધતિ છે. હાલમાં અંગુઠાના નખમાં કરાતી હાજરાતની જેમ ભૂત ભાવિને જાણવાની માંત્રિક પદ્ધતિઓ આ આગમમાં હતી. પરિચય : આ આગમમાં મુખ્યત્વે બે વિભાગ છે. પ્રત્યેકમાં પાંચ પેટા વિભાગ છે. એટલે કુલ ૧૦ અધ્યયન છે. ટીકા ૪૬૦૦ શ્લોક પૂ.આ.શ્રી અભયદેવસૂરીજી ૭૫૦૦ શ્લોક પૂ. શ્રી નવિમલગણી ૧ર૧૦૦ શ્લોક પ્રમાણ મૂળ શ્લોક + ૧૩૦૦ કુલ ૧૩૪૦૦ શ્લોક પ્રમાણ ટીકા શંસયનો વ્યય-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy