________________
૪. મિશ્ર દોષ :
૫. સ્થાપના દોષ ઃ- પોતાને માટે બનાવ્યું હોય તે સાધુને આપવા માટે એક બાજુ રાખી મૂકે તે સ્થાપના દોષ.
૬. પ્રાકૃતિકા દોષ :- વિવાહાદિકને વિલંબ છતાં સાધુને આપવા માટે લાભ લેવા માટે વહેલા મોડા વિવાહ વિ. કરવા તે પાહુડી દોષ..
૭. પ્રાદુષ્કરણ દોષ :
૮. ક્રીત દોષ :
૯. પ્રામિત્ય દોષ :
૧૦.
પરાવર્તિત દોષ ઃ
રાંધતી વખતે પોતાને માટે તથા સાધુ આવ્યા છે માટે પ્રથમથી જ કલ્પીને વધુ બનાવવું તે મિશ્ર દોષ...
૧૧. અભ્યાહત દોષ ઃ
સામું લાવીને આપવું તે અભ્યાહત દોષ.
૧૨. ઉદ્ભિન્ન દોષ :- કુંડલાદિકમાંથી ધી. વિ. કાઢવા માટે તેના મુખ પરથી માટી વિ. દૂ૨ ક૨વી. કબાટ આદિ ઉઘાડીને આપવું તે ઉભિન્ન દોષ.
૧૩. માલાપહૃત દોષ :- ઉપલી ભૂમિ માળિયાથી સીકેથી કે ભોંયરામાંથી લઇને સાધુને આપવું તે માલાપહત દોષ..
અંધકારમાં રહેલી વસ્તુ દીવા આદિકથી શોધીને લાવવી. પ્રકાશ કરીને વહોરાવવું... તે પ્રાદુષ્કરણ દોષ. સાધુને માટે કિંમત આપીને ખરીદ કરવું તે... ક્રીત દોષ. સાધુને માટે ઉધારે અન્નાદિકને લાવીને આપવું તે પ્રામિત્યિક દોષ. પોતાની વસ્તુ બીજા સાથે અદલા બદલી કરીને આપવું તે પરાવર્તિત.
૧૪. આરછેદ્ય દોષ ઃ- રાજા આદિ જોરાજબરીથી કોઇની પાસેથી આંચકી ઝૂંટવી
લઇને આપે તે.
૧૫. અનિસૃષ્ટ દોષ :-આખી મંડળીએ નહિ દીધેલું પણ તેમાંનો એક જણ માલિકની રજા વગર આપે તે અનાસૃષ્ટ દોષ.
ઉત્પાદના ૧૬ દોષ ૧. ધાત્રી દોષ :
૧૬. અધ્યવપૂરક દોષ :- સાધુનું આવવું સાંભળીને પોતાને માટે કરાતી રસવતીમાં વધારો.. ઉમેરો કરે... રાંધતામાં ઉમેરો કરે તે.
૧૬૫
Jain Education International
સાધુના કારણે ઉત્પન્ન થાય તે... ગૃહસ્થના બાળકને દૂધ પાવું. નવરાવવું, રમાડવું, શણગારવું વિ. કર્મ ક૨વાથી ધાત્રી દોષ.
અનેકાન્તથી ક્રાન્તિ-આમમ
For Personal & Private Use Only
www.jainelibrary.org