________________
પીછે હઠો જિનશાસનના પ્રતિક્રમણનું સૂત્ર છે.. ૫) કાયોત્સર્ગ
કાયાનો ત્યાગ કેટલાક અપવાદ ને છોડીને શરીરનો ત્યાગ કરવો તે કાયોત્સર્ગ
સ્થાન મન ધ્યાન સિવાય અન્ય સર્વક્રિયાઓ (આગાર છોડીને)નો અમુક સમય સુધી ત્યાગ કરવો તે કાયોત્સર્ગ છે.
ભગવાન મહાવીર સ્વામી સાડાબાર વર્ષની સાધનામાં મોટો ભાગ કાઉસ્સગ્નમાં જ રહ્યા હતા. એટલે કાયોત્સર્ગનું મહત્ત્વ તો પ્રભુએ જ ચરિતાર્થ કરીને બતાવી દીધું છે.
કર્મક્ષયનું વિશિષ્ટ સાધન છે ને બારતપમાં છેલ્લા અત્યંતર તપમાં તેનું સ્થાન છે. તે જ બતાવે છે કે કેટલું મહત્ત્વનું આવશ્યક છે. ૮ હેતુથી થતો કાઉસ્સગ્યા
પાપક્ષમણ, વંદન, પૂજન, સત્કાર, સન્માન, બોધિલાભ, મોક્ષ અને શાસન દેવતાના સ્મરણ માટે. છ પદોમાં પાંચ કલ્યાણક ઘટના
વંદણવત્તિયાએ – જિનપ્રતિમા આદિને વંદન નિમિત્તે કાઉસ્સગ્ન... વંદન... યવન કલ્યાણકની આરાધનાની અપેક્ષાએ.
પ્રભુ જ્યારે માતાજીના ગર્ભમાં પધારે છે. ત્યારે ઇન્દ્ર મહારાજા સિંહાસન છોડી વંદન કરે છે. આવા સમયે વંદનની ક્રિયાની પ્રધાનતા રહે. માટે વંદનમાં અવન કલ્યાણક.. પૂઅણવત્તિયાએ –
પ્રભુજીની પૂજા...ચોસઠઇન્દ્રો તથા અસંખ્ય દેવો મળી પ્રભુજીનો જે જન્મોત્સવ ઉજવે છે. તે પૂજા તે પૂજાથી જન્મકલ્યણ. સક્કાર સમાણ વરિયાએ
સત્કાર અને સન્માન
સત્કાર શ્રેષ્ઠ વસ્ત્ર, આભૂષણોથી અલંકૃત કરવા. સન્માન – સ્તુતિ દ્વારા સ્તવના કરવી.
આ બન્ને પ્રભુજી જ્યારે દીક્ષાર્થે પ્રયાણ કરે છે ત્યારે દેવેન્દ્રો તથા નરેન્દ્રો
પરમતત્વનું પ્રતિષ્ઠાન-આગમ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org