________________
ઉદીરણાકરણ
૬૭
(૫) ૫૬નું ઉદીરણાસ્થાન કેવલીને :- ઉપર કહેલ પર પ્રકૃતિવર્ગમાં પરાઘાત-ઉચ્છવાસ-શુભ કે અશુભવિહાયોગતિમાંથી એક-સુસ્વર કે દુ:સ્વરમાંથી એક એ ૪ પ્રકૃતિઓ ઉમેરતાં પ૬ પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. અને આના ઉદીરક ઔદારિક કાયયોગે વર્તતાં સયોગી કેવલી ભગવાન હોય છે.
() ૫૭નું ઉદીરણાસ્થાન તીર્થકરને - અને પૂર્વે કહેલ ૫૩ પ્રકૃતિવર્ગમાં પરાઘાત - ઉચ્છવાસ - શુભવિહાયોગતિ - સુસ્વર ઉમેરતાં પ૭ પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. અને તેના ઉદીરક ઔદારિક કાયયોગે વર્તતાં એવા તીર્થકર સયોગી કેવલી ભગવાનને હોય છે.
(૭) ૫૬-૫૫નું ઉદીરણાસ્થાન તીર્થકરને :- તે જ ૫૭માંથી વાકયોગ નિરોધ થયે છતે પ૬ની ઉદીરણા થાય છે. 'ઉચ્છવાસનો પણ નિરોધ થયે છતે ૫૫ની ઉદીરણા થાય છે. (ત ૨ ભાંગા તીર્થકર ભગવંતને હોય છે.)
(૮) પપ - ૫૪નું ઉદીરણાસ્થાન કેવલીને :- અતીર્થકર કેવલીને પહેલાં કહેલ પ૬માંથી વાક્યોગ નિરોધ કરે છતે પ૫, અને ઉચ્છવાસનો પણ નિરોધ કરે છતે ૫૪ પ્રકૃતિઓની ઉદીરણા થાય.
અહીં પર-૫૪ સિવાયના બાકીના (૪૧-૪૨-૫૩-૫૫-૫૬-૫૭) ૬ ઉદીરણાસ્થાનોમાં દરેકને એક-એક ભાગો ગણાય છે. સામાન્ય મનુષ્યને વિષે લક્ષણથી વિશેષ ભાંગા પામે છે. તેથી કેવલીને સર્વ સંખ્યા ૬ ભાંગાની થાય છે. ત્યાં ૪૧ વર્ગનો એક ભાગો અતીર્થકર એટલે સામાન્ય કેવલીને છે. બાકીના ૫ ભાંગા તીર્થકર સંબંધી છે. તે પ્રમાણે કેવલીના ઉદીરણાસ્થાનો કહ્યાં. - હવે એકેન્દ્રિયના ઉદીરણાસ્થાનો:- કહે છે..... એકેન્દ્રિયને ઉદીરણાસ્થાનો પાંચ છે. ૪૫-૫૦-૫૧-૫૨ અને ૫૩. ત્યાં તિર્યંચગતિ - તિર્યગાનુપૂર્વી - સ્થાવરનામ - એકેન્દ્રિયજાતિ - બાદર કે સૂક્ષ્મમાંથી એક પર્યાપ્ત કે અપર્યાપ્તમાંથી એક દુર્ભગ -અનાદેય - યશકીર્તિ કે અયશ-કીર્તિમાંથી એક, એ પ્રમાણે આ ૯ પ્રકૃતિઓ પૂર્વ કહેલ ધ્રુવ ઉદીરણાની ૩૩ સાથે ભેગી કરતાં ૪૨ પ્રકૃતિની ઉદીરણા થાય છે. અહીં ભાંગા-૫ થાય છે.
(૧) ૪૨ની ઉદીરણાએ અપાન્તરાલમાં એકે ને ૫- ભાંગા :- તે આ પ્રમાણે કહે છે. - બાદર – સૂક્ષ્મ વડે પર્યાપ્ત - અપર્યાપ્ત સાથે અયશ-કીર્તિનો ૪ ભાંગા, બાદર પર્યાપ્ત-યશ-કીર્તિનો એક ભાગો. કારણ કે સૂક્ષ્મ અને અપર્યાપ્ત સાથે યશ-કીર્તિનો ઉદય ન હોય તે ઉદયના અભાવથી ઉદીરણા ન થાય. તેથી તેને આશ્રયીને વિકલ્પ ભાંગા પણ ન હોય. આ ૪૨ની ઉદીરણા ગતિના અપાન્તરાલે રહેતાં. એકેન્દ્રિય જીવને જાણવી.
(૨) ૫૦ની ઉદીરણાએ શરીરસ્થ એકેન્દ્રિયને ૧૧ ભાંગા :- પછી તે ૪૨માં શરીરસ્થને ઔદારિકશરીર - ઔદારિક સંઘાતન - દારિક બંધન ચતુષ્ક - હુંડક સંસ્થાન - ઉપઘાત - પ્રત્યેક કે સાધારણ એ ૯ પ્રકૃતિઓ ઉમેરવાથી અને તિર્યગાનુપૂર્વી બાદ કરવાથી ૫૦ પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. અહીં ભાંગા ૧૦થાય છે. તે આ પ્રમાણે કહે છે.- બાદર પર્યાપ્તના પ્રત્યેક - સાધારણ સાથે અને યશ-કીર્તિ - અયશકીર્તિ સાથે ૪ ભાંગા થાય છે. બાદર અપર્યાપ્તનો
૧૧ અહીં પણ ૨ સ્વર અને ૨ ગતિ સાથે ૪ ભાંગા થાય છે, પરંતુ તે વિવફા આગળ સામાન્ય મનુષ્યના ભાંગામાં કહેવાશે. માટે અહીં કહ્યાં
નથી. ૬ સંસ્થાન x ૨ ખગતિ x સ્વર સાથે ૨૪ ભાંગા થાય અને આગળ અતીર્થકરની ૫પની ઉદીરણામાં ૬ સંસ્થાન અને ૨ ખગતિ સાથે ૧૨ ભાંગા થાય છે, એમ છટ્ટા કર્મગ્રંથની ટીકામાં કહ્યું છે માટે કેવલી સંબંધી ભાંગા યથાર્થ સંખ્યાએ ત્યાં જ કહ્યાં છે. પર અને ૫૪ની ઉદીરણા કેવલી ભગવંતને અને સામાન્ય મનુષ્યને બન્નેને એક સરખી રીતે છે, તેથી એ બે ભાંગા બે બે વાર નહીં ગણાઇ જવાને માટે કેવલીને લભ્યમાન છતાં પણ ભંગ સંખ્યામાં સામાન્ય મનુષ્યના ભાંગાઓમાં અંતર્ગત ગયો છે, ને અત્રે ભંગ સંખ્યામાંથી બાદ
કર્યા છે. ૧૩ ૧ – બાદર - પર્યાપ્ત - અયશઃકીર્તિ ૩ - સૂક્ષ્મ - પર્યાપ્ત - અયશઃ કીર્તિ ૨ બાદર અપર્યાપ્ત - અયશઃ કીર્તિ
૪ - સૂક્ષ્મ - અપર્યાપ્ત - અયશકીર્તિ
૫ - બાદર – પર્યાપ્ત - યશકીર્તિ. દહસ્થ = ભવ ઉત્પત્તિના પ્રથમ સમયથી શરીર પર્યાપ્ત ન થાય ત્યાં સુધીની અવસ્થાવાળો જીવ દેહી કે શરીરસ્થ જાણવો, એ પ્રમાણે આગળ
દરેક જગ્યાએ જાણવું. ૧૫ ૧ - બાદર - પર્યાપ્ત ને પ્રત્યેક - યશઃ કીર્તિ ૭ - સૂક્ષ્મ - પર્યાપ્ત - પ્રત્યેક - અયશ: કીર્તિ
" સાધારણ " ૮ - '' અપર્યાપ્ત "
" પ્રત્યેક - અયશકીર્તિ ૯ - ” પર્યાપ્ત સાધારણ અયશકીર્તિ ૪. " " સાધારણ *
૧૦ - '' અપર્યાપ્ત '' ૫ - " અપર્યાપ્ત પ્રત્યેક
સાધારણ
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org