________________
કર્મપ્રકૃતિ ભાગ-૨
નથી અને બંધાવલિકા વીત્યા પછી જ અપવત્તના થાય છે. માટે બે આવલિકા ન્યૂન સંપૂર્ણ સત્તાગત સ્થિતિના અનુભાગની અપવર્ઝના થઇ શકે છે.
અપવર્નનાનો સંબંધ બંધ સાથે ન હોવાથી જે સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે તે સ્થિતિસ્થાનોની સમાન ૨સ
४०
dead....
....n
3
પરમાણુઓ ઓછા ઓછા હોય છે, તેથી સર્વ જઘન્ય પ્રથમ સ્પર્ધકના પરમાણુઓની અપેક્ષાએ અમુક સ્પર્ધકો પછીના સ્પર્ધકમાં પરમાણુઓ અર્ધા થઇ જાય છે. તે એક દ્વિગુણહાનિ કહેવાય છે. આ દ્વિગુણહાનિની મધ્યમાં રહેલ સ્પર્ધકો હવે પછીના અનુભાગની અપેક્ષાએ ઘણાં જ અલ્પ છે. અથવા સ્નેહપ્રત્યય સ્પર્ધકમાં જે વર્ગણાના પરમાણુઓની અપેક્ષાએ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ વર્ગણાઓ ઓળંગ્યા પછીની વર્ગણામાં પરમાણુઓ અર્ધા થાય છે. તે પણ એક દ્વિગુણહાનિ કહેવાય છે. તે દ્વિગુણહાનિની વચ્ચે રહેલ સ્નેહરૂપી રસનો સમૂહ થોડો હોય છે.
તે થકી ઉત્તના અને અપવત્તના એ બન્નેમાં જઘન્ય નિક્ષેપના વિષયભૂત અનુભાગ અનંતગુણ અને પરસ્પર બન્નેમાં તુલ્ય હોય છે. જો કે ઉર્જાનામાં આવલિકાના અસંખ્યાતમા ભાગની સમય પ્રમાણ સ્થિતિગત સ્પર્ધકો જઘન્ય નિક્ષેપના વિષયભૂત છે અને અપવર્ત્તનામાં સમયાધિક આવલિકાના ત્રીજા ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાનમાં રહેલ રસસ્પર્ધકો જઘન્ય નિક્ષેપના વિષયભૂત છે. છતાં ઉર્જાનામાં નિક્ષેપના વિષયભૂત સ્થિતિસ્થાનો ધણાં ઉપરના હોય છે. અને ઉપર ઉપરના સ્થિતિસ્થાનોમાં અનુભાગ અધિક અધિક હોય છે. અને અપવર્તનાના નિક્ષેપભૂત સ્થિતિસ્થાનો શરૂઆતના છે. તેમજ શરૂઆતના સ્થિતિસ્થાનોમાં અનુભાગ ઓછો ઓછો હોય છે. તેથી બન્નેમાં જધન્ય નિક્ષેપના વિષયભૂત સ્થિતિસ્થાનો સમાન ન હોવા છતાં સમાન હોય છે.
તે થકી વ્યાઘાત ઉર્જાનામાં અને નિર્વ્યાઘાત અપવર્તનામાં જઘન્ય અતીસ્થાપના રૂપ અનુભાગ અનંતગુણ અને પરસ્પર બન્નેમાં તુલ્ય હોય છે. અહીં પણ ઉર્જાનામાં જઘન્ય અતીસ્થાપના આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અને અપવર્તનામાં સમયાધિક આવલિકાના બે તૃતીયાંશ ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાનો છે. છતાં જઘન્ય નિક્ષેપમાં બતાવેલ યુક્તિથી અનુભાગ સમાન હોય છે.
તેથી વ્યાઘાત અપવર્તનામાં અતીસ્થાપના એક સ્થિતિસ્થાન ન્યૂન કંડક પ્રમાણ સ્થિતિગત અનુભાગ હોવાથી વ્યાઘાતમાં ઉત્કૃષ્ટ અતીસ્થાપનાગત અનુભાગ અનંતગુણ છે. તે થકી બન્નેમાં ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત અનુભાગ વિશેષાધિક છે. અને તેથી પણ પૂર્વબદ્ધ સત્તાગત અથવા બધ્યમાન લતાગત અનુભાગ વિશેષાધિક હોય છે.
કિટ્ટિ-કૃત દલિકને વર્જી શેષ સત્તાગત સર્વ દલિકમાં ઉર્જાના અને અપવત્તના બન્ને પ્રવર્તે છે. પરંતુ ઉર્જાના તે તે પ્રકૃતિનો બંધ હોય ત્યારે જ થાય છે અન્યથા નહીં. તેમજ કિટ્ટિરૂપ કરાયેલ દલિકોમાં ઉર્જાના થતી નથી પરંતુ ફક્ત અપવર્ઝના જ થાય છે.
આ ઉર્જાના - અપવર્તનાનું સ્વરૂપ કર્મપ્રકૃતિ તથા પંચસંગ્રહની ટીકાઓના આધારે લખેલ છે. પરંતુ કર્મપ્રકૃતિના ટીપ્પણમાં જાણવા યોગ્ય કેટલીક વિશેષ હકીકતો ભિન્ન રીતે પણ બતાવેલ છે. તથા કર્મપ્રકૃતિ પદાર્થ - ૧, મુનિ અભયશેખર વિમસા ના પુસ્તકમાં બતાવેલ છે.
ઇતિ ઉદ્ધત્તના - અપવર્તનાકરણ સારસંગ્રહ સમાપ્ત
ોખા નાખો અખાડાના રાષાયા એક રાળાથે ખૂબ ૩૩ મત્તાણ રહ્યાતગત અનુભાગ ાધાવા
વ્યાઘાતમાં ઉત્કૃષ્ટ અતીત્થાપનાગત અનુભાગ અનંતગુણ છે. તે થકી બન્નેમાં ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત અનુભાગ વિશેષાધિક છે. અને તેથી પણ પૂર્વબદ્ધ સત્તાગત અથવા બધ્યમાન લતાગત અનુભાગ વિશેષાધિક હોય છે.
કિટ્ટિ-કૃત દલિકને વર્જી શેષ સત્તાગત સર્વ દલિકમાં ઉત્તના અને અપવત્તના બન્ને પ્રવર્તે છે. પરંતુ ઉર્જાના તે તે પ્રકૃતિનો બંધ હોય ત્યારે જ થાય છે અન્યથા નહીં. તેમજ કિટ્ટિરૂપ કરાયેલ દલિકોમાં ઉર્જાના થતી નથી પરંતુ ફક્ત અપવર્ઝના જ થાય છે.
આ ઉર્જાના - અપવર્તનાનું સ્વરૂપ કર્મપ્રકૃતિ તથા પંચસંગ્રહની ટીકાઓના આધારે લખેલ છે. પરંતુ કર્મપ્રકૃતિના ટીપ્પણમાં જાણવા યોગ્ય કેટલીક વિશેષ હકીકતો ભિન્ન રીતે પણ બતાવેલ છે. તથા કર્મપ્રકૃતિ પદાર્થ - ૧, મુનિ અભયશેખર વિમસા ના પુસ્તકમાં બતાવેલ છે.
ઇતિ ઉદ્ધત્તના – અપવર્તનાકરણ સારસંગ્રહ સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org