________________
કર્મપ્રકૃતિ ભાગ-૨
(-: અથ અનુભાગ અપવર્નના :-)
હવે અનુભાગ અપવર્તના બતાવતા કહે છે. “વિમHવર્તનલિતઃ '' વિવું એટલે ઉદ્વર્તનાની જેમ અપવર્નના પણ અનુભાગ વિષય કહેવો. ફક્ત આદિથી એટલે પ્રથમ શરૂઆત કરીને કહેવું. પ્રથમ તે આ પ્રમાણે કહે છે.
પ્રથમ સ્પર્ધકની અપવર્ણના થાય નહીં, બીજાની પણ નહીં, ત્રીજાની પણ નહીં, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી ઉદયાવલિકા માત્ર સ્થિતિમાં રહેલા સ્પર્ધકો થાય. પરંતુ તેથી ઉપરના સ્પર્ધકોની અપવર્ણના થાય છે.
ત્યાં જ્યારે ઉદયાવલિકાથી ઉપર સમયમાત્ર સ્થિતિમાં રહેલ સ્પર્ધકો અપવર્તે છે. ત્યારે એક આવલિકાના સમયોન ૨/૩ ભાગમાં રહેલ સ્પર્ધકોને ઉલ્લંઘીને શેષ નીચેના સમયાધિક ૧/૩ ભાગમાં રહેલ સ્પર્ધકોમાં નાંખે છે.
અને જ્યારે ઉદયાવલિકાથી ઉપર બીજા સમયમાત્ર સ્થિતિમાં રહેલ સ્પર્ધકો અપવર્તે છે. ત્યારે પૂર્વ કહેલ અતીત્થાપના સમયમાત્ર સ્થિતિમાં રહેલ સ્પર્ધકોથી અધિક હોય છે. નિક્ષેપ તો તેટલાં જ પ્રમાણે છે.
એ પ્રમાણે સમય સમયની વૃદ્ધિથી અતીત્થાપના ત્યાં સુધી વધારવી કે જ્યાં સુધી આવલિકા પૂર્ણ થાય છે. તેથી આગળ અતીસ્થાપના સર્વ ઠેકાણે પણ તેટલા પ્રમાણે જ હોય છે. નિક્ષેપ તો વધે છે. અને આ પ્રમાણે નિર્વાઘાતમાં જાણવું.
વ્યાધાતભાવી અનુભાગ અપવર્ણનામાં એક સમયગત સ્પર્ધકોથી ઊન અતીત્થાપના જાણવી. હવે અનુભાગ અપવનામાં અલ્પબદુત્વ કહે છે. :(૧) જઘન્ય નિક્ષેપ સર્વથી અલ્પ છે. (કારણ કે તે એક સમયાધિક ૧/૩ આવલિકાગત સ્પર્ધક પ્રમાણ છે.) (૨) તેથી જઘન્ય અતીત્થાપના અનંતગુણ છે. (કારણ કે તે સમયહીન ૨૩ આવલિકાગત સ્પર્ધક પ્રમાણ છે.) (૩) તેથી વ્યાઘાતભાવી અતીત્થાપના અનંતગણ છે. (એક સમયહીન અનુભાગ કંડક પ્રમાણ હોવાથી). | (૪) તેથી ઉત્કૃષ્ટ અનુભાગ વિશેષાધિક છે. એક સમયગત સ્પર્ધકથી અતીત્થાપનાથી અધિકપણું હોવાથી,
(૫) તેથી ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક છે. (કારણ કે તે સમયાધિક અતીત્થાપનાવલિકા અને બંધાવલિકા રહિત શેષ સર્વ સ્થિતિગત સ્પર્ધક પ્રમાણ હોવાથી)
(૬) તેથી પણ સર્વ અનુભાગ વિશેષાધિક હોય છે. (કારણ કે તે સમયાધિક અતીત્થાપના આવલિકાગત અનંત સ્પર્ધક સહિત હોવાથી. અહીં પણ બંધાવલિકા નહિ કહેવાનું કારણ પૂર્વે ટીપ્પણ નં. ૧૮માં કહ્યું છે તેમ જાણવું.)
ઇતિ અનુભાગ અપવર્નના સમાપ્ત
-: અથ ઉદ્વર્તના - અપવર્ણનામાં મિશ્ર અલ્પબદુત્વ :-)
थोवं पएसगुणहाणि अंतरं दुसु जहन्ननिक्खेवो । कमसो अर्णतगुणिओ, दुसु वि अइत्थावणा तुल्ला ।। ८ ।। वाघाएणणुभाग - कंडगमेक्काएँ वग्गणाऊणं । उक्कोसो णिक्खेवो, ससंतबंधो य सविसेसो ।। ९ ।। स्तोकं प्रदेशगुणहान्यन्तरं, द्वयोर्जघन्यनिक्षेपः । क्रमशोऽनन्तगुणितो, द्वयोरप्यतीत्थापना तुल्या ।। ८ ।। व्याघातेनानुभाग-कण्डकमेकया वर्गणयोनम् । ઉો નિષઃ, સરવશ્વશ્વ સવિશેષઃ || ૧ ||
For Personal & Private Use Only
Jain Education Interational
www.jainelibrary.org