SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ (પૂર્ણ આવલિકા અતીત્થાપના સહિત આવલિકાના અસંખ્યાતમાં ભાગાયિકો પ્રમાણ બંધ થાય ત્યારે વ્યાઘાતભાવે ઉદવ ચિત્ર નંબર - ૪ (ગાથા – ૩ ના આધારે) અતીત્થાપના આવલિકા પૂર્ણ બંધાતી સ્થિતિ લતા :- ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫૪૬ ૪૭ ૪૮ ૪૯ જશે. નિક્ષેપ સમયાધિક જઘન્ય નિક્ષેપ ચિત્ર નં.-૪ ની સમજુતી :- ચિત્ર નંબર ૩માં ૪૦મા સ્થાનના દલિકો અતીત્થાપના આવ છોડી જઘન્ય નિક્ષેપ થયો હતો. હવે આ ચિત્રમાં તે જ ૪૦મા સ્થાનના દલિકો આવ૦ છોડી ૪૬થી ૪૯ના ૪ સ્થાનમાં સમયાધિક જઘo નિક્ષેપ થયો. પૂર્વના ચિત્ર નંબર ૨માં ૪૧મા સ્થાનના દલિકોનો જઘ0 અતીત્યા અને જઘન્ય નિક્ષેપ થયો હતો, હવે આ ચિત્રમાં તે જ ૪૧મા સ્થાનની અતી આવતુ પૂર્ણ કરવાની છે, અને જઘo નિક્ષેપ કરવાનો છે. તેથી અતીત્થા6 આવતુ ના ૫ બિન્દુ અને આવનો અસંખ્યાત ભાગના ૩ બિન્દુ / બિન્દુ વધારે કરીએ તો થઈ શકે. તેથી ચિત્ર નંબર-૧માં ૪૧ સ્થાનકો બતાવ્યા હતાં. હવે આ ચિત્રમાં ૪૧ + ૮ = ૪૯ સ્થાનો બતાવ્યા છે. તેથી ૪૧મા સ્થાનના દલિકો અતી આવતું રૂપ ૫ સ્થાન છોડી ૪૭ - ૪૮ - ૪૯ના ૩ સ્થાનોમાં જઘન્ય નિક્ષેપ થયો. ૪૨મા સ્થાનના દલિકો સમયાધિક જ0 અતી આવ૦ ના ૪ સ્થાનો છોડી તે જ ૩ સ્થાન ૪૭ - ૪૮ - ૪૯માં જઘન્ય નિક્ષેપ થાય. ૪૩મા સ્થાનના દલિકો જઘ0 અતી આવ૦ રૂ૫ ૩ સ્થાન છોડી તે જ ૩ સ્થાન ૪૭ - ૪૮ - ૪૯માં જઘન્ય નિક્ષેપ થાય છે. ૪૪ આદિ સ્થાનોનો નિક્ષેપ થાય નહીં. ચિત્રમાં તે જ ૪૧મા સ્થાનની અતીઆવ પૂર્ણ કરવાની છે, અને જઘ, નિક્ષેપ કરવાનો છે. તેથી અતીત્યા આવતું ના ૫ બિન્દુ અને આવનો અસંખ્યાત ભાગના ૩ બિન્દુ ૮ બિન્દુ વધારે કરીએ તો થઈ શકે. તેથી ચિત્ર નંબર-૧માં ૪૧ સ્થાનકો બતાવ્યા હતાં. હવે આ ચિત્રમાં ૪૧ +૮ = ૪૯ સ્થાનો બતાવ્યા છે. તેથી ૪૧મા સ્થાનના દલિકો અતી આવતુ રૂપ ૫ સ્થાન છોડી ૪૭ - ૪૮ - ૪૯ના ૩ સ્થાનોમાં જઘન્ય નિક્ષેપ થયો. ૪૨મા સ્થાનના દલિકો સમયાધિક જ0 અતી આવ૦ ના ૪ સ્થાનો છોડી તે જ ૩ સ્થાન ૪૭ - ૪૮ - ૪૯માં જઘન્ય નિક્ષેપ થાય. ૪૩મા સ્થાનના દલિકો જઘ0 અતી આવ૦ રૂ૫ ૩ સ્થાન છોડી તે જ ૩ સ્થાન ૪૭ - ૪૮ - ૪૯માં જઘન્ય નિક્ષેપ થાય છે. ૪૪ આદિ સ્થાનોનો નિક્ષેપ થાય નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy