________________
ઉદ્દવર્તન અને અપવર્તનાકરણ
૧૩
પડ્યાનુપૂર્વી સ્થાનકના દલિકો ક્રમે કરીને ૫ - ૬ - ૭ - ૮ - ૯ સ્થાનકમાં પડે. છેલ્લે ૩૩મા સ્થાનના દલિકો ૩૯થી ૪૭ના ૯ સ્થાનમાં પડે. આ રીતે આગળ નિક્ષેપ વધે પણ અતીત્થાપના આવલિકા પ્રમાણ જ રહે છે.
સમયાધિક આવલિકાના બે અસંખ્યાતમાં ભાગ બંધ થાય ત્યારે વ્યાઘાતભાવે ઉદ્વર્તનાનું ચિત્ર નંબર - ૩
(ગાથા - ૩ ના આધારે)
અતીત્થાપના આવલિકા સંપૂર્ણ સમયાધિક જય.અતીત્યા.
જધ, અતીત્થાપના
૪૦/૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
પૂર્વબંધાયેલ સ્થિતિલતા:-
બંધાતી સ્થિતિ લતા -
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫]૪૬ ૪૭ ૪૮]
જઘન્ય નિક્ષેપ
ચિત્ર નં-૩ની સમજુતી :- ૩૩થી ૩૯ના સ્થાનના દલિકોની ઉદ્વર્તનાં ચિત્ર નંબર રની જેમ જાણવી. હવે સમયાધિક આવલિકાના બે અસંખ્યયભાગ અધિક બંધ થાય છે. તેથી ૪૮મું સ્થાનક સમયાધિક તરીકે બતાવ્યું છે. ૪૦માં સ્થાનના દલિકો અતીત્થાપના આવલિકારૂપ ૫ સ્થાન છોડી ૪૬ - ૪૭ - ૪૮માં ૩ સ્થાનમાં જઘન્ય નિક્ષેપ થાય છે. ૪૧મા સ્થાનના દલિકો ૪ સ્થાનો છોડી તે જ ૩ સ્થાનમાં જઘ0 નિક્ષેપ થાય છે. ૪રમા સ્થાનકના દલિકો જઘ0 અતીત્યા, રૂ૫ ૩ સ્થાનક છોડી તે જ ૩ સ્થાન ૪૬ - ૪૭ - ૪૮માં જઘo નિક્ષેપ થાય છે. ૪૩ આદિ સ્થાનોનો નિક્ષેપ થતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org