________________
Jain Education International
(ચિત્ર નં.- ૧૨ ત્યારે મોહનીયની બંધોદય પ્રકૃતિઓની સ્થિતિલતામાં અંતરકરણ દલિક પ્રક્ષેપ વિધિ)
૨૩૪ .
પુરુષવેદની સ્થિતિલતા –»6 66 /\૦૦૦૦૦૦૦૦૦૦૦૦૮૦૦૦૮.
પ્રથમસ્થિતિ અંતરકરણ સ્થાન
દ્વિતીયસ્થિતિ (ઉત્કૃષ્ટથી સંખ્યયવર્ષ પ્રમાણ બંધ) દા. ત. પુરુષવેદની ઉદયવાળા જીવો (અંતર્મુહૂર્ત પ્રમાણ) (અંતર્મુહૂર્ત)
અંતરકરણ દલિક પ્રક્ષેપ વિષયરૂપ અંતરકરણ દલિક (આ રીતે મોહનીયની બંધોદય પ્રકૃતિઓની પ્રક્ષેપ વિષયરૂપ
ઉત્કીર્ણ થતી સ્થિતિઓ સ્થિતિલતામાં અંતર્મુહૂર્ત દલિક પ્રક્ષેપ વિધિ).
અર્થાત્ અંતરકરણની કરેલી ખાલી જગ્યા
For Personal & Private Use Only
ચિત્ર નંબર ૧૨ની સમજુતી :- પુરુષવેદના ઉદયવાળો જીવ જ્યારે પુરુષવેદનું અંતરકરણ કરે ત્યારે અંતરકરણના દલિકોને નીચેની જે ઉકેરતા નથી તે સ્થિતિમાં નાંખે છે, અને ઉપર બીજી સ્થિતિમાં પણ એટલે બંધાતી સ્થિતિઓમાં નાંખે છે. અંતરકરણની ઉપરની સ્થિતિઓમાં રહેલા દલિકો જ્યાં સુધી આંતરૂ(ખાલી જગ્યા) થયુ નથી ત્યાં સુધી આંતરાની નીચે લાવીને ભોગવે તેને ઉદીરણા કહેવાય છે. પરંતુ આંતરૂ થયા પછી જે નીચેની સ્થિતિઓ રહે છે તે પ્રથમસ્થિતિ કહેવાય છે. અને ઉપર રહેલ સ્થિતિને બીજી સ્થિતિ કહેવાય છે. તેથી આંતરૂ થયા પછી બીજી સ્થિતિના દલિકો પ્રથમ સ્થિતિમાં આવે તેને આગાલ કહેવાય છે. અને આ આગાલ પ્રથમ સ્થિતિમાં ૨ આવલિકા બાકી રહે ત્યારે વિચ્છેદ થાય છે. અને પ્રથમસ્થિતિમાંથી આવતાં દલિકોને ઉદીરણા કહેવાય છે અને તે ઉદીરણા ૧ આવલિકા બાકી રહે ત્યારે વિચ્છેદ થાય છે. વિશેષ નોંધ દરેક ચિત્રોમાં પ્રથમસ્થિતિના અંતર્મુહૂર્ત કરતાં અંતરકરણ સ્થાનનું અંતર્મુહૂર્ત સંખ્યાતગુણ મોટું હોય છે.(ઇતિ ચિત્ર નંબર -૧૨ની સમજુતી સમાપ્ત)
કર્મપ્રકૃતિ ભાગ-૨
www.jainelibrary.org