________________
ઉપશમનાકરણ
૨૨૫
पल्लदिवडबिपल्लाणि, जाव पल्लस्स संखगुणहाणी । मोहस्स जाव पल्लं, संखेज्जइभागहाऽमोहा ॥ ३७ ॥ तो नवरमसंखगुणा, एक्कपहारेण तीसगाणमहो । મોરે વીરા દેકા, ૩ ત ત ર | ૨૮ / तो तीसगाणमणिं, च वीसगाई असंखगुणणाए । तइयं च वीसँगाहिं य, विसेसमहियं कमणेति ॥ ३९ ॥ पल्यद्वयर्ध द्विपल्यानि, यावत् पल्यस्य संख्येयगुणहानिः । મોદસ્ય યાવતું પત્ય, સંઘે મારા મોદયોઃ || || ततो नवरमसंख्येयगुणा, एकप्रहारेण त्रिंशत्कानामघः । मोहे विंशतिकयोरधश्च, त्रिंशत्कानामुपरि तृतीयं च ॥ ३८ ॥ ततास्त्रिंशत्कानामुपरि च, विंशतिके ऽसंख्येयगुणनया ।
तृतीयं च विंशतिकाभ्यां च, विशेषाधिकं क्रमेणेति ॥ ३९ ॥ ગાથાર્થ :- (એકેન્દ્રિય તુલ્ય બંધાનંતર નામ -ગોત્રનો) ૧ પલ્યોપમ(જ્ઞાનાવરણાદિ-૪નો) ૧૫ પલ્યોપમ અને(મોહનીયના) ૨ પલ્યોપમ સ્થિતિબંધની ક્રમહાનિ યાવતુ મોહનીયનો પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યાં સુધી પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ હાનિ કહીને તદનંતર એટલે મોહનીયના પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધથી આગળ અન્યસ્થિતિબંધ સંખ્યાતગુણહીન કહેવો. તદનંતર મોહનો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગ માત્ર થાય છે અને મોહ વિના શેષ કર્મ જે નામ-ગોત્રની સ્થિતિબંધ આગળ કહેવાય છે. તે ૩૭ છે.
નામ ગોત્રનો અસંખ્યયગુણહીન સ્થિતિબંધ થાય છે, અને એક વખતે ૩૦ કોકો સાઇ પ્રમાણવાળા ૪ કર્મની નીચે મોહનીયનો સ્થિતિબંધ અસંખ્યયગુણહીન થાય છે. તદનંતર એકી વખતે ૨૦ કોકોસાઇ પ્રમાણવાળા નામ ગોત્રથી નીચે અસંખ્યયગુણહીન સ્થિતિબંધ કરે છે, અને ત્રીજા વેદનીયકર્મ તે સ્થિતિસત્તાને આશ્રયી ૩૦ કોકોસા) વાળા કર્મોથી ઉપર થાય છે. ૩૮ ||
તદનંતર ૩૦ કોકોસાવાળા કર્મોથી ઉપર ૨૦ કોકોસા વાળા કર્મો થાય છે, અને મોહનીય તે અસંખ્ય ગુણહીન થાય છે, અને ત્રીજાં વેદનીય તે ૨૦ કોકોસા વાળા કર્મોથી ઉપર વિશેષાધિક થાય છે. તે ૩૯ |
ટીકાર્થ - પલ્યોપમ-૧ી પલ્યોપમ-૨ પલ્યોપમ સુધી પૂર્વ ક્રમથી જ હાનિ અને અલ્પબદુત્વ છે. અહીં આ તાત્પર્ય છે કે એકેન્દ્રિય બંધ તુલ્ય બંધ પછી તરત જ હજારો સ્થિતિખંડ ગયે છતે નામ-ગોત્રની સ્થિતિબંધ પલ્યોપમ જેટલો થાય છે, જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય અને વેદનીયનો ૧ી પલ્યોપમ, અને મોહનીયનો બે પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. અને આ પલ્યોપમ, ૧|પલ્યોપમ આદિ સ્થિતિબંધ સુધી પૂર્વનો સર્વ સ્થિતિબંધ પૂર્વ પૂર્વ સ્થિતિબંધથી પલ્યોપમના સંખ્યાતમા ભાગે હીન-હીનતર જાણવો. અને સ્થિતિસત્તાનું પણ અલ્પબદુત્વ બંધના ક્રમ પ્રમાણે છે. “પત્યસ્વ' એ ષષ્ઠી પંચમીના અર્થમાં છે. અને “ગધઃએ પદનો અધ્યાહાર કરવો. તેથી પલ્યોપમથી નીચેના સ્થિતિબંધની સંખ્યયગુણહાનિ થાય છે, એ પ્રમાણે અર્થ છે. આ પ્રમાણે કહે છે. જે કર્મનો જ્યારે પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે, તે કાળથી તે કર્મનો અન્ય અન્ય સ્થિતિબંધ સંખ્યયગુણહીન થાય છે. અને તેથી નામ-ગોત્રનો પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધથી અન્ય સ્થિતિબંધ સંખ્યયગુણહીન કરે છે, બાકીના કર્મોનો પલ્યોપમનો સંખ્યયભાગહીન કરે છે.
એ પ્રમાણે કેટલાક હજાર સ્થિતિબંધ ગયે છતે જ્ઞાનાવરણ-દર્શનાવરણ–વેદનીય-અંતરાય એ ૪ કર્મનો પલ્યોપમ માત્ર સ્થિતિબંધ, અને મોહનીયનો ૧ પલ્યોપમ * માત્ર સ્થિતિબંધ થાય છે. પછી જ્ઞાનાવરણીયાદિનો અન્યસ્થિતબંધ સંખ્યયગુણહીન, અને મોહનીયનો સંખ્યયભાગહીન થાય છે.
૩૨
અહીં કષાય પ્રાભૃતાચૂર્ણિ મતે ૪૩ પલ્યોપમ = ૧.૩૩ પલ્યોપમ કહ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org