________________
૧૯૮
ચિત્ર નં. -૩ અપૂર્વક૨ણના પ્રથમ સમયે ઉદયવાળી પ્રકૃતિઓમાં રચાતી ગુણશ્રેણિ
hit F]]? [Fbe] n<eh) lJtéfe
૧૦૦૦૦૦
૧૦૦૦૦
૧૦૦૦
૧૦૦
અતીત્થાપના આવલિકા
Jain Education International
ગુણશ્રેણિ ઉપરના નિષેકોમાં દલિક પ્રક્ષેપ
10000
૧૦૦૦
કર્મપ્રકૃતિ ભાગ - ૨
For Personal & Private Use Only
ચિત્ર નં. -૪ અપૂર્વક૨ણના બીજા સમયે ઉદયવાળી પ્રકૃતિઓમાં રચાતી ગુણશ્રેણિ
ભોગવાઇ ગયેલ સમય
ચિત્ર નંબર-૩-૪ ની સમજુતી :- ચિત્ર નંબર-૩ માં ગુણશ્રેણિનો વિસ્તાર અપૂર્વ-અનિવૃત્તિ એ બે કરણના કાલથી વિશેષાધિક હોય છે. જ્યારે ૪ નંબર માં ગુણશ્રેણિનો વિસ્તાર પ્રથમ સમયની અપેક્ષાએ ૧ સમય ન્યૂન હોય છે. ૩ નંબરમાં દલિક નિક્ષેપ પ્રથમ ૧૦ એટલે અસંખ્ય સમજવાં. તેથી ગુણશ્રેણિમાં ઉત્તરોત્તર નિષેક અસંખ્યગુણ અપાય છે, ૧૦૦, ૧૦૦૦ વિગેરે. તે રીતે ૪ નંબરમાં દલિક નિક્ષેપ પણ ૩ નંબર કરતાં અસંખ્યગુણ હોય છે. તેથી ૧૦૦ ની સામે ૧૦૦૦ ઈત્યાદિ છે. બન્ને ચિત્રોમાં ૦૦ શૂન્ય તે ગુણશ્રેણિ પૂર્વે રહેલી સ્વભાવિક નિષેક રચના બતાવે છે. તે ઊર્ધ્વ ૩૦ બિન્દુરૂપ ૩૦ સ્થાનક છે. ૪ નંબરના ચિત્રમાં ૧ સમય ભોગવાઇ ગયેલ હોવાથી ૨૯ બિન્દુરૂ૫ ૨૯ સ્થાનક બતાવ્યા છે. ....... આવા બિન્દુઓ તે અપૂર્વકરણના પ્રથમ સમયમાં ગોઠવાઇ રહેલ દલિક સૂચવે છે. ગુણશ્રેણિના ચ૨મનિષેકથી(૧૦૦૦૦૦૦૦) અસંખ્યગુણહીન દલિક તેના ઉપલા નિષેકમાં નાંખે છે. તે ઉદયસમયથી છેક ઉપર અપવર્તનારૂપ છેલ્લી સ્થિતિ અને ૨ બિન્દુરૂપ અતીત્થાપના આવલિકા સિવાયની સ્થિતિઓમાં નાંખે છે આવલિકા દરેક જગ્યાએ સરખી હોય છે, છતાં અહીં અસત્કલ્પનાથી બે બિન્દુરૂપ બતાવ્યા છે. (ઈતિ ચિત્ર નં.-૩૪ ની સમજુતી સમાપ્ત.)
અતીત્થાપના આવલિકા
www.jainelibrary.org