________________
૧૯૬
કર્મપ્રકૃતિ ભાગ - ૨
(ચિત્ર નંબર - ૨ અપૂર્વકરણમાં સ્થિતિબંધ
અપૂર્વકરણમાં પ્રથમ સ્થિતિબંધ
અપૂર્વકરણમાં પહેલા સ્થિતિબંધનો અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ પૂર્ણ થયા બાદ બીજો સ્થિતિબંધ સંખ્યામભાગ અલ્પ હોય છે. આમ ત્રીજા - ચોથા વિગેરેમાં સમજવું
બંધાતા કર્મપ્રદેશોની નિષેકરચના
અપૂર્વકરણમાં થતા પ્રથમ સ્થિતિબંધનું પ્રમાણ સ્થિતિસત્તાથી સંખ્યાતગુણહીન એવું અંતઃકોકો, સાગરોપમ હોય છે.
બંધાતા કર્મપ્રદેશોની નિષેકરચના
અબાધાકાળ
olloe :
ઉદયસમય
..ઉદયસમય
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org