________________
ઉદીરણાકરણ
૧૧૧ सम्मत्तमीसगाणं, से काले गिहिहिइत्ति मिच्छत्तं । हासरईण सहस्सारगस्स पज्जत्तदेवस्स ।। ६१ ।। सम्यक्त्वमिश्रयो - स्तस्मिन् काले ग्रहीष्यति मिथ्यात्वम् ।
हास्यरत्योः सहस्रारस्य पर्याप्तदेवस्य ।। ६१ ।। ગાથાર્થ :- જે આત્મા પછીના સમયે મિથ્યાત્વ પ્રાપ્ત કરશે તેને સમ્યકત્વ અને મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા થાય છે. તથા પર્યાપ્ત સહસ્ત્રાર દેવને હાસ્ય-રતિની ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા થાય છે.
ટીકાર્થ :- “સે ને ત્તિ જે જીવ અનન્તર સમયે મિથ્યાત્વને ગ્રહણ કરશે તેવા સર્વ સંલિષ્ટ જીવને સમ્યત્વ અને મિશ્રમોહનીયનો યથાયોગ્યપણે ઉદય વર્તતાં ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે. તથા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત એવા સહસ્ત્રાર (૮મા દેવલોકના) દેવને હાસ્ય-રતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે.
गइहंडुवघायाणि?खगइनीयाण दुहचउक्कस्स । निरउक्कस्स समत्ते, असमत्ताए नरस्सते ।। ६२ ।। गतिहुण्डोपघातानिष्टखगतिनीचानां दुर्भगचतुष्कस्य ।
नैरयिकोत्कृष्ट समाप्ते - ऽसमाप्तस्य नरस्याऽन्ते ।। ६२ ।। ગાથાર્થ :- નરકગતિ, હુડકસંસ્થાન, ઉપધાત, અશુભવિહાયોગતિ, નીચગોત્ર, દુર્ભગચતુષ્કની ઉ0 અનુ0 ઉદીરણા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકીને હોય છે. અપર્યાપ્તનામની ઉ0 અનુ. ઉદી અપર્યાપ્ત મનુષ્યને અન્ત હોય છે.
ટીકાર્ય :- ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતો, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, અને સર્વોત્કૃષ્ટ સંક્લેશ યુક્ત એવો નારક જીવ નરકગતિ, હુડકસંસ્થાન, ઉપઘાત, અશુભવિહાયોગતિ, નીચગોત્ર તથા કુદવસ” ત્તિ દુર્ભગચતુષ્ક = દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ-કીર્તિ એ ૯ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. તથા સર્વોત્કૃષ્ટ સંકલેશે વર્તતો એવો અપર્યાપ્ત મનુષ્ય અપર્યાપ્ત નામનો ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાનો સ્વામી છે. અપર્યાપ્ત સંજ્ઞિ તિર્યંચ પંચેન્દ્રિયથી પણ અપર્યાપ્ત મનુષ્ય અતિસંકૂિલષ્ટ હોય છે, તેથી મનુષ્યનું ગ્રહણ કર્યું છે.
कक्खड्गुरुसंघयणथी - पुमसंठाणतिरियनामाणं । પરિગો તિરિવલ્લો, ગમવાસેવાસાગો ૨ || कर्कशगुरुसंहननस्त्री - पुरुषसंस्थानतिर्यङ्नाम्नाम् ।
पञ्चेन्द्रियस्तिर्य-गष्टमवर्षेऽष्टवर्षकः ।। ६३ ।। ગાથાર્થ :- કર્કશ, ગુરુ, ૫ સંઘયણ, સ્ત્રીવેદ, પુરુષવેદ, ૪ સંસ્થાન, અને તિર્યંચગતિનામની ઉત્કૃષ્ટ અનુ0 ઉદી નો સ્વામી ૮ વર્ષના આયુષ્યવાળો અને ૮મા વર્ષે વર્તતો તિર્યંચ પંચેન્દ્રિય છે.
ટીકાર્થ :- કર્કશ-ગુરુસ્પેશ, પ્રથમ સિવાયના ૫ સંઘયણ સ્ત્રી-પુરુષવેદ, પ્રથમ અને અન્ય સિવાયના (મધ્યમ) સંસ્થાન-૪ અને તિર્યંચગતિ એ સર્વસંખ્યા ૧૪ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી આઠ વર્ષના આયુષ્યવાળો આઠમા વર્ષે વર્તતો અને સર્વસંલિષ્ટ એવો તિર્યંચ સંજ્ઞિ પંચેન્દ્રિય જીવ છે.
मणुओरालियवज्जरिसहाण मणुओ तिपल्लपज्जत्तो । नियंगठिई उक्कोसो, पज्जत्तो आउगाणं पि ।। ६४ ।। मनुष्यौदारिकवज्रर्षभानां, मनुजस्त्रिपल्यपर्याप्तः ।
નિવવસ્થિત્યુ , ત ગાયુ | ૬૪ | ગાથાર્થ :- મનુષ્યગતિ, વજઋષભનારાંચ સંઘયણ, અને ઔદારિકસપ્તકની ૩ પલ્યોપમના આયુષ્યવાળો પર્યાપ્ત મનુષ્ય ઉ0 અનુ0 ઉદી કરે છે. તથા ચારે ગતિના પર્યાપ્ત પોત-પોતાના આયુષ્યની ઉ0 અનુ0 ઉદી કરે છે.
૭૦
આ સઘળી પાપ પ્રકૃતિઓ છે, એટલે એના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા યોગ્ય અતિ સંકૂિલષ્ટ પરિણામી સાતમી નાર કીનો આત્મા જ સંભવે છે. કેમ કે તેનો એવો તીવ્ર સંકુલેશ સંભવે છે કે જેને લઈ ઉપરોકત પ્રકૃતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય.
Jain Education International
For Personal & Private Use Only
www ainelibrary.org