________________
ઉદીરણાકરણ
૧૦૧
હવે કેવા પ્રકારના અનુભાગ સત્તામાં વર્તતો જીવ ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા કરે ? તો કહે છે. - છ સ્થાનપતિત હીન અનુભાગસત્તાથી પણ ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા પ્રવર્તે છે. અહીં તાત્પર્ય એ છે કે – જે સર્વ ઉત્કૃષ્ટ અનુભાગ સત્તા છે તે અનંતભાગહીન, અસંખ્ય ભાગહીન, સંખ્યયભાગહીન, સંખ્યયગુણહીન, અસંખ્યયગુણહીન કે અનંતગુણહીન થયે છતે પણ ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા પ્રવર્તે છે. કારણ કે અનુભાગના અનંતાનંત સ્પર્ધક ક્ષય થયે છતે પણ ઉત્કૃષ્ટ રસવાળા અનંતાનંત સ્પર્ધક બાકી રહે છે. તેથી મૂલ અનુભાગ સત્તાની અપેક્ષાએ અનંતગુણહીન અનંતભાગ પણ બાકી રહે છતે જ્યારે તે ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા મળે ત્યારે અસંખ્યયગુણહીન વગેરે અનુભાગસત્તા રહે છતે શું કહેવું ? એ પ્રમાણેનો ભાવ છે.
ઇતિ ૨જી શુભાશુભ પ્રરૂપણા સમાપ્ત ઉત્તરપ્રકૃતિઓ વિષે ઘાતિસંજ્ઞા - સ્થાનસંજ્ઞા પ્રદર્શક યંત્ર નંબર-૭)
સ્થાન સંજ્ઞા
સંખ્યા
પ્રકૃતિઓના નામ
ઘાતિ સંજ્ઞા બંધ |
બંધ
ઉદીરણા
સર્વઘાતિ
૨-૧
૨-૧
૪-૩-૨-૧
સર્વ સર્વ
૨-૧
૨-૧
મિશ્રમોહનીય સમ્યત્વમોહનીય અંતરાય-૫, અચક્ષુદર્શ નપુંસકવેદ
સ્ત્રીવેદ | પુરુષવેદ – ચક્ષુદર્શ0
કર્કશ-ગુરુસ્પર્શ ૩૪
| એકાન્ત મનુ0-તિ પ્રાયો-૩૦, ૪ આનુo મતિ-શ્રુત-અવધિદ્ધિક, સંજ્વલન-૪
મન:પર્યવજ્ઞાન ૨૦ કેવલદ્ધિક, નિદ્રા-૫, મિથ્યા) ૧૨ કષાય
હાસ્યાદિ-૬ ૭૫ |
બાકીની ૭૫ પ્રવૃતિઓ ૧૫૮
દેશઘાતિ સર્વ-દેશ દેશઘાતિ ૪-૩-૨-૧
સર્વ-દેશ ૪-૩-૨
સર્વ-દેશ0 ૪-૩-૨ સર્વ દેશ0 | સર્વ-દેશ0 ૪-૩-૨-૧ અઘાતિ
સર્વઘાતિ સદશJ૪-૩-૨ | અધાતિ
૪-૩-૨ સર્વ-દેશ | સર્વ-દેશ) ૪-૩-૨-૧ સર્વ-દેશ | સર્વ-દેશ0 ૪-૩-૨-૧ સર્વ
૪-૩-૨ સર્વત સર્વ-દેશવ ૪-૩-ર અઘાતિ સર્વઘાતિ સદૃશJ૪-૩-૨
| ૮
૪-૩-૨-૧
૪-૩-૨
સર્વ
૪-૩-૨
૪-૩-૨
૪-૩-૨
૬૧ કર્મપ્રકૃતિ સંગ્રહણી પૂજ્ય મુનિચંદ્રસૂરિકૃત ટીપ્પણમાં પેઇજ નંબર-૩૫રમાં નીચે પ્રમાણે કહ્યું છે.
'अह छट्ठाणवडियहीणा संतुक्कस्सा उदीरणया' त्ति भाव्यते, इह शुभानामशुभानां च प्रकृतीनामुत्कृष्टानुभागोदीरणायां यदा चिन्ता क्रियते तदा किल केनचित्कस्याश्चित्प्रकृतेरसत्कल्पनया उत्कृष्टरसस्पर्द्धकानि दशसहस्रप्रमाणानि निर्वर्तितानि, ततोऽनन्तरमेव तत्प्रकृतौ वेदयितुमारब्धायां तथाविधाध्यवसायवशाच्चोत्कृष्टानुभागे हन्तुमारव्ये, असत्कल्पनयैव क्रमेण नवनवतिशता-ऽष्टानवतिशत - नवसहस्रप्रमाणेषु अनन्तभागाऽसंख्यातभागसंख्यातभागहीनतया व्यवस्थापितेषु तथा सहस्र - द्विशत - शतेषु संख्यातगुणहीना . ऽसंख्यातगुणहीना . ऽनन्तगुणहीनतया विवक्षितेषु सद्धकेषु यान्यपि कानिचित्स्पर्द्धकानि हतस्पद्धकेभ्योऽवशिष्यन्ते तान्यप्युत्कृष्टरसजातिसंवद्धत्वादुत्कृष्टान्येव ततस्तद्रसोदीरणायां परिपूर्णस्पर्द्धकोदीरणायां चोत्कृष्टरसोदीरणा प्राप्यते ।
___'कहं ? भण्णइ, - अणंता' इत्यादि त्ति । अयम्भाव :- उदीर्यमाणोत्कृष्टानुभागस्तु सर्वदैव सत्तागतज्येष्ठानुभागापेक्षयाऽनन्तगुणहीन एव । यत उक्तम् कषायप्राभृतचूर्णी - "मिच्छत्त सोलसकसाय - णवणोकसायाणामुक्कस्साणुभागउदीरणा उदयो य थोवो, उक्कस्सओ बंधो संकमो संतकम्मं च अणंतगुणाणि ।" इति । स चोदीर्यमाणोत्कृष्टानुभाग: 'अणंतभागहीणसंतातो वा, एवं असंखेज्जभागहीण' इत्यादिना भणितषट्स्थानपतितहीनानुभागगताऽनन्तगुणहीनोत्कृष्टानुभागतोऽप्यनन्तगुणहीन एव, तथाचाऽनन्तगुणहीनानुभागलक्षणषष्ठस्थानगतानुभागस्वामिनामपि उत्कृष्टानुभागोदीरणास्वामित्वस्योपपन्नत्वे शेषाऽनन्तभागहीनाद्युत्कृष्टाऽनुभागसत्ताकानामुत्कृष्टानुभागसत्ताकानां च तस्योत्कृष्टानुभागोदीरणास्वामित्वस्य सूपपन्नत्वमेव ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org