________________
Jain Education International
ઉદીરણાકરણ
-: જિનનામકર્મ વિષે સ્થિતિ ઉદીરણા ચિત્ર નંબર-૭ (ગાથા-૩૪ના આધારે) :
૧૩માં ગુણસ્થાનકે પ્રથમ સમયે જિનનામકર્મની | ૦ ૦ ૦ ૦ ૦ ઉત્કૃષ્ટ સ્થિતિલતા -
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉદયાવલિકા અદ્ધાચ્છેદ ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ આવલિકા ન્યૂન પલ્યોપમનો અસંખ્ય ભાગ ઉદીરણા યસ્થિતિ ઉદયાવલિકા સહિત પલ્યોપમનાં અસંખ્ય ભાગ
ચિત્ર નંબર-૭ની સમજુતી :- જિનનામકર્મની ૧૩માં ગુણસ્થાનકે પ્રથમ સમયે અસત્કલ્પનાથી ૨૦ બિરૂપ પલ્યોપમનો અસંખ્ય ભાગ સ્થિતિસત્તા હોય ત્યારે ૫ બિન્દુરૂપ ઉદયાવલિકા સિવાયની બાકીની સ્થિતિઓની ઉત્કૃષ્ટ ઉદીરણા થાય છે. અહીં અદ્ધાચ્છેદ - ઉદયાવલિકા પ્રમાણ છે. ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ - આવલિકા ન્યૂન પલ્યોપમનો અસંખ્યયભાગ હોય છે. અને ઉદીરણા યતુસ્થિતિ - ઉદયાવલિકા સહિત પલ્યોપમનો અસંખ્યયભાગ હોય છે. (ઇતિ ચિત્ર નંબર-૭ની સમજૂતી સમાપ્ત)
For Personal & Private Use Only
-: ચાર આયુષ્યકર્મની સ્થિતિ ઉદીરણા ચિત્ર નંબર-૮ (ગાથા-૩૪ના આધારે) :-)
આયુષ્યકર્મની સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિલતા -
૧ ૦ ૦ ૦ ૦
ઉદયાવલિકા અદ્ધાહેર
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં આવલિકા ન્યૂન
ઉદીરણા યસ્થિતિ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ
ચિત્ર નંબર-૮ની સમજતી :- આ ચિત્રમાં અસતુકલ્પનાથી ર૫ બિરૂ૫ અબાધા વિનાની સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિલતા છે. ત્યાં દેવ-નારકની અબાધા પસાર થયેલ હોવાથી ઉત્કૃષ્ટ સ્થિતિ અનુત્તરવાસી અને ૭મી નારકની ૩૩ સાગરોપમ પ્રમાણ છે. અને તે રીતે તિર્યંચ-મનુષ્યની ૩ પલ્યોપમ છે. અહીં પ્રથમ ૫ બિન્દુરૂપ ઉદયાવલિકાના છે, તે સિવાયની ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ - સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં આવલિકા ન્યૂન છે. અને ઉદીરણા યસ્થિતિ ઉદયાવલિકા સહિત એટલે સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અદ્ધાચ્છેદ - ૧ આવલિકા પ્રમાણ છે. (ઇતિ ચિત્ર નંબર-૮ની સમજુતી સમાપ્ત)
૯૩
www.jainelibrary.org