________________
૭૬
કર્મપ્રકૃતિ ભાગ-૨ ગુણસ્થાનક વિષે નામકર્મના ઉદયસ્થાનોનું યંત્ર નં.-૪/૧(૬ઠ્ઠા કર્મગ્રંથના આધારે)
ગુણસ્થાનક | કેટલાં ઉદયસ્થાન
કયા કયા ઉદયસ્થાનકો | ૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ | ૨૧-૨૪-૨૫-૨૬-૨૮-૩૦-૩૧
૨૯-૩૦-૩૧.
૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧
૨પ-૨૭-૨૮-૨૯-૩૦-૩૧.
૨૫-૨૭-૨૮-૨૯-૩૦.
૨૯-૩૦
૮ થી ૧૨
૩૦
૧૩
૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧
૧૪
૮-૯ ઉદીરણા નથી.
(૪) ૫૧ની ઉદીરણાએ ૨૧/૩૩ ભાંગા :- ૫૧ના ઉદીરણાસ્થાનમાં ૨૧ ભાંગા થાય છે. ત્યાં નારકીને વિષે-૧, એકેન્દ્રિયને વિષે-૭, વૈક્રિય તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને વિષે-૪-૪, આહારકશરીરી સંયતને વિષે-૧, દેવને વિષે-૪ = કુલ ૨૧ ભાંગા છે. અન્યમતે વૈક્રિય તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય અને દેવને વિષે દરેકના ૮-૮ ભાંગા પ્રાપ્ત થાય છે. તેથી અન્યમતે કુલ - ૩૩ ભાંગા થાય છે.
(૫) પરની ઉદીરણાએ ૩૧૨/૬૦૦ ભાંગા :- ““સવાર તિસ ''ત્તિ -૧૨ અધિક ૩૦૦ એટલે ૩૧૨ ભાંગા પરની ઉદરીણામાં જાણવાં. ત્યાં એકેન્દ્રિયને આશ્રયીને ૧૩, વિકલેન્દ્રિયને વિષે દરેકના ૩ એટલે ૩ X ૩ = ૯ થાય છે, તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ૧૪૫, મનુષ્યને વિષે પણ ૧૪૫ = કુલ ૩૧૨ ભાંગા થાય છે. અને અન્યમતે પરની ઉદીરણામાં ૬૦૦ ભાંગા જાણવાં. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને વિષે દરેકને ૨૮૯ ભાંગા થાય છે.
(૬) ૫૩ની ઉદીરણાએ ૨૧/૩૩ ભાંગા :- ૫૩ના ઉદીરણાસ્થાનમાં ૨૧ ભાંગા થાય છે. ત્યાં નારકીને વિષે એક, એકેન્દ્રિયને વિષે - ૬, વૈક્રિય તિર્યંચ પંચેન્દ્રિયને વિષે -૪, વૈક્રિય મનુષ્યને વિષે પણ-૪, આહારકશરીરી સંયતને આશ્રયીને-૧, જિનને વિષે પણ ૧ અને દેવને વિષે -૪ ભાંગા એમ કુલ - ૨૧ ભાંગા થાય છે. અહીં પણ અન્યમતે વૈક્રિય તિર્યંચ, મનુષ્ય અને દેવને વિષે દરેકને ૮-૮ ભાંગા થાય છે. તેથી પ૩ની ઉદીરણામાં અન્ય મતે ૩૩ ભાંગા થાય છે.
(૭) ૫૪ની ઉદીરણાએ ૬૦૬/૧૨૦૨ ભાંગા:- ૫૪ના ઉદીરણાસ્થાનમાં ૬૦૬ ભાંગા થાય છે, તે આ પ્રમાણે કહે છે. નારકીને વિષે એક, વિકસેન્દ્રિયને વિષે દરેકના -૨ એટલે ૨ X ૩ = ૬, સ્વભાવસ્થ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને વિષે દરેકને ૨૮૮, વૈક્રિય તિર્યંચ પંચેન્દ્રિયને વિષે -૮, વૈક્રિય મનુષ્યને વિષે ૪, વૈક્રિય શરીરી સંયતને આશ્રયીને ઉદ્યોત સાથેના ઉદયમાં ૧, આહારક સંવતને વિષે ર અને દેવને વિષે ૮ = કુલ ૬૦૬ ભાંગા થાય છે. અન્યમતે સામાન્ય તિર્યંચ પંચેન્દ્રિયને વિષે પ૭૬, વૈક્રિય તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ૧૬, સામાન્ય મનુષ્યને વિષે પ૭૬, વૈક્રિય મનુષ્યને વિષે ૯ અને દેવને વિષે ૧૬ ભાંગા પ્રાપ્ત થાય છે. બાકીના તો તે પ્રમાણે છે તેથી પ૪ની ઉદીરણામાં ૧૨૦૨ ભાંગા અન્યમતે થાય છે.
(૭) ૫પની ઉદીરણાએ ૯૦૧/૧૭૮૫ ભાંગા :- પપના ઉદીરણાસ્થાનમાં ૯૦૧ ભાંગા થાય છે. તે આ પ્રમાણે કહે છે. નારકીને વિષે - ૧, બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય દરેકને વિષે ૪ એટલે ૪ X ૩ = ૧૨, સ્વભાવસ્થ તિર્યંચ પંચેન્દ્રિયને વિષે પ૭૬, વૈક્રિય શરીરી તિપંચે ને વિષે ૮, સ્વાભાવસ્થ મનુષ્યને વિષે ૨૮૮, વૈક્રિય શરીરી મનુષ્યને વિષે -- ૪, વૈક્રિય સંયતને ઉદ્યોત સાથે - ૧, આહારકશરીરીને વિષે - ૨, તીર્થકરને વિષે -૧ અને દેવને વિષે -૮ = કુલ ૯૦૧ ભાંગા થાય છે. અને અન્યમતે તો તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ૧૧૫૨, વૈક્રિય તિર્યંચ પંચેન્દ્રિયને વિષે - ૧૬, સ્વભાવસ્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org