SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ | ૨૫ | ૨૯ ૩૦ ૩૧ ૨૨ કરણપર્યાપ્ત અસંક્ષિપંચેન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ કરણપર્યાપ્ત સંક્ષિપંચેન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ કરણપર્યાપ્ત બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ કરણપર્યાપ્ત તે ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ કરણપર્યાપ્ત ચઉરિન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ | ૨૭ કરણપર્યાપ્ત અસંક્ષિપંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ ૨૮ કરણપર્યાપ્ત અનુત્તર દેવનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ કરણપર્યાપ્ત રૈવેયક ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ કરણપર્યાપ્ત યુગલિક તિર્યંચ મનુષ્યનો ઉત્કૃષ્ટ યોગ | તેથી અસંખ્યયગુણ કરણ પર્યાપ્ત આહારક શરીરીનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ ૩૨ કરણપર્યાપ્ત શેષ દેવો - નારકો - તિર્યંચો અને મનુષ્યોનો | ઉત્કૃષ્ટ યોગ | તેથી અસંખ્યયગુણ અને પરસ્પર તુલ્ય ઇતિ અવિભાગાદિ - ૧૦ અર્વાધિકાર સમાપ્ત. હવે કઇ ગ્રહણયોગ્ય અને કઇ અગ્રહણ યોગ્ય વર્ગણા તે માટે ઔદારિકાદિ વર્ગણાનું સ્વરૂપ કહે છે.' ( - અથ દારિકાદિ વર્ગણાનું સ્વરૂપ - ) परमाणुसंखऽसंखाऽ-णंतपएसा अभवणंतगुणा। सिद्धाणणंतभागो, आहारगवग्गणा तितणू॥ १८ ॥ ४'अग्गहणंतरियाओ, तेयगभासामणे य कम्मे य । શુવયુવત્તા , સુરીવાસંતરસુબૈ ! ૧૧ || पत्तेयतणुसु बायर - सुहमनिगोए तहा महाखंधे । गुणनिफजसनामा, असंखभागंगुलवगाहो ॥ २० ॥ परमाणुसंख्येयाऽसंख्येयाऽ-नन्तप्रदेशा अभव्याऽनंतगुणा। . सिद्धानामनन्तभाग, आहारकवर्गणास्त्रितनुषु ॥१८॥ अग्रहणान्तरिता-स्तैजसभाषामनसि च कर्मणि च । . gવાયુના વિસ્તા, ચાતુરજપૂરિ II 99 II प्रत्येकतनूषु बादर-सूक्ष्मनिगोदे तथा महास्कन्धे । . गुणनिष्पनखनामानो, ऽसङ्ख्येयभागाऽगुलावगाहः ॥२०॥ ગાથાર્થ - પરમાણુ વર્ગણા, સંખ્યાતાણુક વર્ગણા, અસંખ્યાતાણુક વર્ગણા ને અનંતાણુક વર્ગણા એ સર્વ વર્ગણાઓ જીવને અગ્રહણ પ્રાયોગ્ય છે. અને અભવ્યથી અનંતગુણ અથવા સર્વ સિદ્ધથી અનંતમા ભાગ પ્રમાણ પ્રદેશોની વર્ગણા તે (જીવને) ત્રણ શરીરપણે પ્રાયોગ્ય વર્ગણા છે. ૧૮. તથા અગ્રહણ વર્ગણાઓ કરીને અંતરિત તૈજસ, ભાષા, ઉચ્છવાસ, મન અને કાર્મણ વર્ગણા છે, ત્યાર પછી વાચિત્ત અને અધુવાચિત્ત વર્ગણા છે. ત્યાર પછી ચાર શુન્ય વર્ગણાઓ છે, તે ચાર શુન્ય વર્ગણાના અંતરાલમાં અને ઉપર, ૧૯. ૪૧ ઘરિક, વયિ ને આહારક એ ત્રણ વર્ગણાને અંતરાલે અગ્રહણ વર્ગશાઓનો વિસંવાદ હોવાથી સ હિયારો એ સૂત્ર પૂર્વોક્ત ત્રણ વર્ગવાને અતિક્રમીને રાખેલું છે.યથા હાલારવિવાર રામાન માસના સુત્રવત્ ઇતિ ચૂર્ણિકતાદય:. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy