SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ યોગ | | સંસારાકુનાયતે” રૂરિ વનપ્રામાથાત્ કારણકે સંસારી જીવોનું વીર્ય દ્રવ્યના નિમિત્તથી જ ઉત્પન્ન થાય છે. એ વચન પ્રમાણ હોવાથી, અહીં પણ તેમજ વિચારવું. ઇતિ યોગ વડે જીવનું કાર્ય સમાપ્ત ચિત્ર નં૪ ની સમજુતી :- કાલમાનની અપેક્ષાએ “યવ' નું ચિત્ર છે. :- યવનો મધ્ય ભાગ જે સ્થૂલ (મોટો) હોય છે. તેમ યોગસ્થાનના કાલનો મધ્ય વિભાગ ૮ સમયની મોટી સ્થિતિવાળો છે. ને યવની પૂર્વોત્તરરૂપ બન્ને બાજુઓ જેમ હીન હીન કાળ થાય છે. તેમ યોગરૂપ યવના ૮ સમયાત્મક મધ્ય વિભાગથી ૭ સામયિકાદિ પૂર્વોત્તર પાર્શ્વ વિભાગો અનુક્રમે હીન હીન સ્થિતિવાળા છે. અલ્પબદુત્વની અપેક્ષાએ ડમરૂકનું આ ચિત્ર છે. જેમ ડમરૂકનો મધ્યભાગ અતિ અલ્પ (સાંકડો) હોય છે. તેમ આ યોગરૂપે ડમરૂકના મધ્યવિભાગરૂ૫ ૮ સામયિક યોગસ્થાનો અલ્પ છે. ને ડમરૂકના પૂર્વોત્તર બન્ને ભાગ જેમ ચઢતા ચઢતા હોય છે. તેમ આ યોગરૂપ ડમરૂકના પૂર્વોત્તર પાર્થરૂપ ૭ સામયિકાદિ વિભાગો અસંખ્યગુણ અસંખ્યગુણ અધિક અધિક છે, ને બન્ને બાજુના ૭ સામયિક યોગસ્થાનો પરસ્પર સમસંખ્યાવાળાં છે. એ રીતે બન્ને બાજુના યાવતુ ૪ સામયિક યોગસ્થાન વિભાગ સુધીના સર્વ વિભાગ પરસ્પર તુલ્ય છે. તેથી ઉત્તરપાર્શ્વવર્તિ ૩ સામયિક ને ૨ સામયિક યોગસ્થાનો અનુક્રમે અસંખ્યગુણ અસંખ્યગુણ છે. શ્રી ગ્રંથકારે ૧ સામયિક રૂ૫ પ્રથમ વિભાગનું અલ્પ બહુત્વ બતાવ્યું નથી માટે અહીં ૧૨ વિભાગ ને સ્થાને ૧૧ વિભાગ જ ગ્રહણ કર્યા છે. ૧ સમય વાળા યોગસ્થાનકો અપર્યાપ્ત પ્રાયોગ્ય જીવોમાં હોય છે. અને તે યોગસ્થાનકો નીચેના ૪ સમયના યોગસ્થાનો કરતા પણ અસંખ્યતમા ભાગે છે. (ઇતિ ચિત્ર નં. ૪ની સમજુતી સમાપ્ત) (જીવભેદે જઘન્ય-ઉત્કૃષ્ટયોગના અલ્પબદુત્વનું યંત્ર નંબર-૮) જીવસ્થાનો અલ્પ કે અધિક લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મનિગોદ એકેન્દ્રિયનો જઘન્ય યોગ અલ્પ લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ લબ્ધિ અપર્યાપ્ત બેઇન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ લબ્ધિ અપર્યાપ્ત તે ઇન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ લબ્ધિ અપર્યાપ્ત ચઉરિદ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ લબ્ધિ અપર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ || પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો (એકેન્દ્રિય) જઘન્ય યોગ | તેથી અસંખ્યયગુણ પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ પર્યાપ્ત સૂક્ષ્મનિગોદ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ ૧૩ | પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ ૧૪ લબ્ધિ અપર્યાપ્ત બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ ૧૫ લબ્ધિ અપર્યાપ્ત તે ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ | લબ્ધિ અપર્યાપ્ત ચઉરિન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ ૧૭ લબ્ધિ અપર્યાપ્ત અસંક્ષિપંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ | તેથી અસંખ્યયગુણ ૧૮ લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞિપંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ | તેથી અસંખ્યયગુણ ૧૯ કરણપર્યાપ્ત બેઇન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ | ૨૦ | કરણપર્યાપ્ત તે ઇન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ ૨૧ | કરણપર્યાપ્ત ચઉરિન્દ્રિયનો જઘન્ય યોગ | તેથી અસંખ્યયગુણ - ૧% | દ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy