________________
Jain Education in analiona
સંક્રમોત્કૃષ્ટનું સ્થાપના ચિત્ર - ૨ મનુષ્યગતિની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અને ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રમાણે
૩૬૭/ર
(૧) નરકગતિની બંધાતી સ્થિતિ
-
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ બંધાવલિકા ઉદયાવલિકા મનુષ્યગતિમાં સંક્રમ પ્રાયોગ્ય સ્થિતિઓ ર આવલિકા ન્યૂન ૨૦ કોઇ કોઇ સાગરોપમ.
પરિશિષ્ટ - ૨
For Personal & Pitvate Use Only
(૨) મનુષ્યગતિની બંધાતી સ્થિતિ ૧૫ કોકો, સાગ0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
મનુબંધાવલિકા ઉદયાવલિકા
મનુષ્યગતિની બંધાવલિકા અને નરકગતિની ઉદયાવલિકા, તે જ તેની નરકગતિની સંક્રમાવલિકા એ ત્રણનું એક કાલપણું છે. (૩) નરકગતિ મનુષ્યમાં સંક્રમીને આવી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
નરકગતિની ૨ આવલિકા ન્યૂન ૨૦ કો, કો, સાગ, મનુષ્યમાં સંક્રમીને આવી તે મનુષ્યગતિ રૂપે થઇ.
સંક્રમાવલિકા તે વખતે ૧ આવલિકા ન્યુન ૨૦ કોળુ કોઇ સાગઠ થતુસ્થિતિ થાય. - (૪) દેવગતિની બંધાતી સ્થિતિ ૧૦ કોકો, સાગ0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
બંધાવલિકા ઉદયાવલિકા દેવગતિની બંધાવલિકા અને મનુષ્યગતિની ઉદયાવલિકા અને સંક્રમાવલિકા એ ત્રણનું એક
કાલપણું છે. (૫) મનુષ્યગતિ સંક્રમી દેવગતિ રૂપ થઇ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
સંક્રમાવલિકા ૩ આવલિકા ન્યૂન ૨૦ કોઇ કોઇ સાગ0ની સ્થિતિ મનુષ્યગતિની સંક્રમીને દેવગતિ રૂપ થઇ
તે વખતે ૨ આવલિકા ન્યૂન ૨૦ કોઇ કોઇ સાગo થતુસ્થિતિ થાય.
ચિત્રની સમજૂતી :- ઉપરના ચિત્રમાં પ્રથમ લાઇનમાં ૫ બિંદુરૂપ બંધાવલિકા અને ૫ બિંદુરૂપ ઉદયાવલિકા પસાર થતા ર આવલિકા ન્યૂન ૨૦ કોકોસાગ0ની જે સ્થિતિ
છે, તે મનુષ્યગતિમાં સંક્રમ પ્રાયોગ્ય સ્થિતિઓ છે. બીજી લાઈનમાં પ્રથમ ૫ બિંદુ એ મનુષ્યગતિની બંધાવલિકા છે અને તે જ નરકગતિની ઉદયાવલિકા અને સંક્રમાવલિકા એ ત્રણેનું એક કાલપણું છે. અને બીજા ૫ બિંદુ તે પછીની આવલિકામાં મનુષ્યગતિની ઉદયાવલિકા થશે. કુલ ૧૫ કોકોળ સાગ0 મનુષ્યગતિની બંધાતી ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ત્રીજી લાઇનમાં ૨ આવલિકા ન્યૂન ૨૦ કોકો સાગ0 નરકગતિની સ્થિતિ સંક્રમીને મનુષ્યગતિરૂપ થયેલ છે. તે વખતે થતુસ્થિતિ ૧ આવલિકા ન્યૂન ૨૦ કોઇ કોઇ સાગની થાય. ચોથી લાઇન તે દેવગતિની ૧૦ કોકોસાગ0ની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ત્યાં પ્રથમ પાંચ બિંદુ તે દેવગતિની બંધાવલિકા અને તેજ મનુષ્યગતિની ઉદયાવલિકા અને મનુષ્યમાંથી દેવગતિમાં જતા દલિકોની સંક્રમાવલિકા એ ત્રણેનું એક કાલપણું છે અને પછીના ૫ બિંદુ એ પછીની આવલિકામાં દેવગતિની ઉદયાવલિકા થશે. પાંચમી લાઇનમાં મનુષ્યગતિ સંક્રમી તે ૩ આવલિંકા ન્યૂન ૨૦ કોકો સાગરોપમની સ્થિતિ દેવગતિ રૂપ થઇ અને તે વખતે યતુસ્થિતિ ૨ આવલિકા ન્યૂન ૨૦ કોઇ કોઇ સાગરોપમ થાય.
કર્મપ્રકૃતિ
www.jainelibrary.org