________________
Jain Education International
સ્થિતિ સંક્રમમાં પ૨(અન્ય) પ્રકૃતિ લતામાં જે સંક્રખ્ય થતી સ્થિતિ અને સંક્રમકાલે સર્વસ્થિતિઓનું સ્થાપના ચિત્ર નં. ૧
બન્ધોત્કૃષ્ટ સ્થાપના ચિત્ર-૧ (ગાથા ૨૯ના આધારે)
સંક્રમણકરણ -
નરકગતિની બંધાતી સ્થિતિ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ બંધાવલિકા | ઉદયાવલિકા | બન્ધોત્કૃષ્ટની જે નરકગતિની સંક્રમ પ્રાયોગ્ય સ્થિતિઓ ર આવલિકા ન્યૂન - ૨૦કોકો, સાગરોપમ.
૧ - ૨ - ૩ દેવગતિની બંધાતિ સ્થિતિ ૧૦ કોકો, સાગ0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૧ દેવગતિની બંધાવલિકા અને નરકગતિની ઉદયાવલિકા, દેવગતિમાં સંક્રમાવલિકા એ ત્રણનું એક કાલપણું છે.
For Persone
Private Use Only
દેવગતિની સંક્રમથી પ્રાપ્ત થયેલ સ્થિતિ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
દેવગતિની ઉદયાવલિકા | ર આવલિકા ન્યૂન ૨૦. કોઇ કોસાગ0 નરકગતિ સંક્રમીને આવેલ તે દેવગતિ રૂપ થઇ.
તે વખતે ૧ આવલિકા ન્યૂને ૨૦ કો, કો સાગ સ્થિતિ થાય.
ચિત્રની સમજુતી :- અહીં ૫ બિંદુને આવલિકા રૂપ કલ્પીને, બન્ધોત્કૃષ્ટ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કો કોઇ સાગઇ છે. પ્રથમ બંધાવલિકારૂપ ૫ બિંદુ પસાર થતાં બીજા ૫
બિંદુ ઉદયાવલિકાના સર્વકરણને અયોગ્ય હોવાથી પસાર થતાં બાકી રહેલ ૨ આવલિકા ન્યૂન ૨૦ કોઇ કોઇ સાગ0 ની સ્થિતિ અન્ય પ્રકૃતિરૂપે સંક્રમાવે તે વખતે સંક્રમયોગ્ય પ્રકૃતિની સ્થિતિ સત્તા છે. બીજી લાઇનમાં દેવગતિની ૧૦ કો, કોસાગ0 બંધાતી સ્થિતિ બતાવી છે. તેમાં પ્રથમ ૫ બિંદુ તે દેવગતિની બંધાવલિકા છે. અને નરકગતિની ઉદયાવલિકા અને સંકમાવલિકા એ ત્રણનું એક કાલ પણું છે. ત્રીજી લાઇનમાં ૨ આવલિકા ન્યૂન ૨૦ કોઇ કોઇ સાગઠ નરકગતિની સંક્રમીને આવેલ સ્થિતિ દેવગતિ રૂપ થયેલ છે. અને તે વખતે થતુસ્થિતિ ૧ આવલિકા ન્યૂન ૨૦ કોઇ કોઇ સાગવું થાય છે. (પ્રશ્ન - ૧ થી ૫ વિશેષ સમજુતી માટે પેઇજ નંબર - ૩૬૮, ૩૬૯ જુઓ)
૩૬૭/૧
www.jainelibrary.org