________________
૩૪૮
કર્મપ્રકૃતિ
- અથ નામકર્મના પતગ્રહસ્થાનો - ) तेवीसा पणवीसा, छब्बीसा अट्ठवीसगुणतीसा । तीसेगतीसएगं, पडिग्गहा अट्ट नामस्स ॥ २४ ॥ त्रयोविंशति - पञ्चविंशति, षट्विंशतिरष्टाविंशतिरेकोनत्रिंशत् ।
त्रिंशदेकत्रिंशदेकं, पतद्ग्रहा अष्टौ नाम्नः ॥ २४ ॥ ગાથાર્થ - ૨૩ - ૨૫ - ૨૬ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ - ૧ એ નામકર્મમાં આઠ પતઘ્રહસ્થાનો છે.
ટીકાર્ય :- હવે પતગ્રહસ્થાનો કહે છે. નામકર્મના જે ૮ બંધસ્થાનકો છે. ૨૩ - ૨૫ - ૨૬ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ અને ૧, તે જ ૮ પતઘ્રહસ્થાનો છે.
ઇતિ નામકર્મના પતગ્રહસ્થાનો સમાપ્ત
- અથ કયા સંક્રમસ્થાનો કયા પતગ્રહમાં સંક્રમે ? તે સ્વરૂપ.)
एक्कगटुगसय पप - चउपउई ता तेरसूणिया वा वि : परभवियबंधुवुच्छेय, उपरि सेढीइ एक्किस्से ॥ २५ ॥
નહિરા-1 - ચતુર્નતિસ્તા સ્ત્રોતોના વડા
पारभविकबन्धव्यवच्छेदे, उपरि श्रेण्योरेकस्याम् ॥ २५ ॥ ગાથાર્થ :- શ્રેણિગત જીવને પરભવ સંબંધી ૩૦ પ્રકૃતિનો બંધવિચ્છેદ થયા બાદ એક યશનામકર્મમાં ૧૦૧ - ૧૦૨ - ૯૫ - ૯૪ - ૮૮ - ૪૯ - ૮૨ - ૮૧ એ આઠ પ્રકૃતિસ્થાનો સંક્રમે છે.
ટીકાર્ય - હવે કઇ પ્રકતિઓ ક્યા સંક્રમે છે તે કહે છે.- “પરમવિદોનાં” પરભવમાં વેદવા યોગ્ય નામ પ્રકૃતિઓનો દેવગતિ પ્રાયોગ્ય ૩૧ આદિનો બંધવિચ્છેદ થયે છતે આગળ ઉપશમ અને ક્ષપક એ બન્ને શ્રેણિમાં બંધાતી એક યશકીર્તિ લક્ષણવાળી પ્રકૃતિમાં ૮ સંક્રમસ્થાનો સંક્રમે છે. તે આ પ્રમાણે છે. ૧૦૧ - ૧૦૨ - ૯૫ - ૯૪ “તા” રૂતિ તે જ પૂર્વે કહેલા ચાર સંક્રમસ્થાનોમાંથી ૧૩ બાદ કરતાં ૪ થાય છે.
૧૦૨ ૯૫ ૯૪ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૮૯
૮૧. થાય છે યશકીર્તિ સિવાય પ્રથમ સત્તાચતુષ્ક અને બીજા સત્તાચતુષ્ક એક યશકીર્તિમાં જ સંક્રમે છે. એ પ્રમાણે અર્થ છે. ત્યાં યશ-કીર્તિ બંધાતા છતા પતગ્રહ છે. તેથી સર્વ ઠેકાણે સંક્રમ ન થવાથી તે બાદ કરતાં (૧) ૧૦૩ની સત્તાવાળો જીવ બાકીની ૧૦૨ પ્રકતિઓ યશ-કીર્તિના પતગ્રહમાં સંક્રમે છે. (૨) ૧૦રની સત્તાવાળો જીવ બાકીની ૧૦૧ પ્રકૃતિઓ યશકીર્તિના પતગ્રહમાં સંક્રમે છે. (૩) ૯૬ની સત્તાવાળો જીવ બાકીની ૯૫ પ્રકૃતિઓ યશ-કીર્તિના પતઘ્રહમાં સંક્રમે છે. (૪) ૯૫ની સત્તાવાળો જીવ બાકીની ૯૪ પ્રકૃતિઓ યશકીર્તિના પતગ્રહમાં સંક્રમે છે. (૫) અને ૧૦૩ની સત્તાવાળા જીવને ૧૩ પ્રકૃતિ ક્ષય થયે બાકીની ૮૯ યશકીર્તિમાં સંક્રમે છે. (૯૦ની સત્તા રહે) (૬) ૧૦૨ની સત્તાવાળો જીવ ૮૮ પ્રકૃતિઓ સંક્રમે છે. (૮૯ની સત્તા રહે) (૭) ૯૬ની સત્તાવાળો જીવ ૮૨ પ્રકૃતિઓ સંક્રમે છે. (૮૩ની સત્તા રહે) (૮) ૯૫ની સત્તાવાળો જીવ ૮૧ પ્રકૃતિઓ સંક્રમે છે. (૮૨ની સત્તા રહે) એ પ્રમાણે જાણવું.
૧૦૧
૮૮,
૮૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org