SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ કર્મપ્રકૃતિ ઉપશમશ્રેણિમાં રહેલ ઔપશમિક સમ્યગુદૃષ્ટિવાળા અને પના પતઘ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિવાળા જીવો ૨૦ પ્રકૃતિઓ સંક્રમે છે. पंचसु एगुणवीसा, अट्ठारस पंचगे चउक्के य । चोद्दस छसु पगईसुं, तेरसगं छक्कपणगम्मि ॥ १८॥ पञ्चष्वेकोनविंशतिरष्टादश - पञ्चके चतुष्के च । चतुर्दश षट्सु प्रकृतिषु, त्रयोदशकं षट्कपञ्चकयोः ॥१८॥ ગાથાર્થ - પના પતઘ્રહમાં ૧૯, ૫-૪ના પતઘ્રહમાં ૧૮, ૬ના પતગ્રહમાં ૧૪ અને ૬ - ૫ના પતંગ્રહમાં ૧૩ પ્રકૃતિઓ સંક્રમે છે. ટીકાર્થ :- “પચ' પના પતઘ્રહમાં ૧૯ પ્રકૃતિઓ સંક્રમાવે છે. અને તે ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ છે. તથા તે જ જીવ ૫ - ૪ ના પતદ્રગ્રહમાં ૧૮ પ્રવૃતિઓ સંક્રમાવે છે. તથા ઉપશમશ્રેણિમાં રહેલ ઔ જીવ ૬ના પતગ્રહમાં ૧૪ પ્રકૃતિઓ સંક્રમાવે છે. તથા તેજ જીવ ૬ - પના પતઘ્રહમાં ૧૩ પ્રકૃતિઓ સંક્રમાવે છે. ત્યાં ઉપશમશ્રેણિમાં રહેલ ઔપશમિક સમ્યગુદૃષ્ટિને ૧૫ - ૬ના પતંગ્રહમાં અને ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદષ્ટિને પના પતથ્રહમાં ૧૩ પ્રકૃતિઓ સંક્રમાવે છે. पंच चउक्के बारस, एक्कारस पंचगे तिगचउक्के । दसगं चउक्कपणगे, णवगं च तिगम्मि बोद्धबं ॥ १९ ॥ पञ्चक - चतुष्कयोख्दशै - कादश - पञ्चके त्रिकचतुष्कयोः। શિવં ચતુરૈયો , નવવં રિજે વોચમ્ | ૧૧ ગાથાર્થ :- ૫ -૪ના પતઘ્રહમાં ૧૨, ૫ - ૩ - ૪ના પતäહમાં ૧૧, ૪ - ૫ના પતäહમાં ૧૦, અને ૩ના પતંગ્રહમાં ૯ પ્રકૃતિઓ સંક્રમે છે. એ પ્રમાણે જાણવું. ટીકાર્ય - ૫ - ૪ના પતદુગ્રહમાં ૧૨ પ્રકૃતિઓ સંક્રમાવે છે, અને તે પના પતગ્રહમાં ક્ષપકશ્રેણિમાં અને ૪ના પતથ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિવાળો ૧૨ પ્રકૃતિઓ સંક્રમાવે છે. તથા ૫ - ૩ અને ૪ના પતગ્રહમાં ૧૧ પ્રકતિઓ સંક્રમે છે. ત્યાં પના પતગ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ઔપશમિક સમ્યગુદૃષ્ટિવાળો અને ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિવાળો ૧૧ પ્રકૃતિઓ સંક્રમાવે છે. ૩ અને ૪ના પતગ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ સંક્રમાવે છે. તથા ૪ અને ૫ના પતઘ્રહમાં ૧૦ પ્રકૃતિઓ સંક્રમાવે છે, ત્યાં ઉપશમશ્રેણિમાં રહેલ પશમિક સમ્યગુદૃષ્ટિ અને ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિને ૪ - ૫માં ૧૦નું સંક્રમ હોય છે. તથા ૩ના પતગ્રહમાં ૯નું સંક્રમ જાણવું. અને તે ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિવાળા જીવને હોય છે. अट्ठ दुगतिगचउक्के, सत्त चउक्के तिगे य बोद्धव्वा । छक्कं दुगम्मि णियमा, पंच तिगे एक्कगुटुगे य ॥ २० ॥ 1 - દિ - ત્રિક - તુવેષ, સર રાખે રિજે ૨ વોઢવ્યાઃ | षट्कं द्विके नियमात् , पञ्च त्रिके एकेकद्विकयोश्च ।। २० ॥ ગાથાર્થ :- ૨ - ૩ અને ૪ના પતગ્રહમાં ૮, ૩ -૪ ના પતદુગ્રહમાં ૭, ૨ના પતગ્રહમાં નિશ્ચયથી ૬ અને ૩ - ૧ - ૨ના પતઘ્રહમાં ૫ પ્રકૃતિઓ સંક્રમે છે. ૨૦ અહીં “વજે' શબ્દ પ્રતમાં નથી પણ તે જરૂરી છે. કારણ કે પૂર્વે ૧૧મી ગાથામાં ૫ - ૬ બન્ને પતૐહમાં ૧૩ પ્રકૃતિઓનું સંક્રમણ બતાવ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy