________________
સંક્રમણકરણ
૩૩૧
૧૭માં ૨ના પતગ્રહમાં ૮નું સંક્રમણ :- પછી તરત જ સંજ્વલન માનની પ્રથમસ્થિતિમાં સમયોન ૩ આવલિકા બાકી રહેતાં સંજ્વલન માન પણ પતઘ્રહ ન થાય. તેથી સંજ્વલન માન બાદ કરતાં ૨ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં પૂર્વે કહેલ ૮ પ્રકૃતિઓ સમયોન ૨ આવલિકા સુધી સંક્રમે છે.
૧૭મા ૨ના પતગ્રહમાં ૬નું સંક્રમણ - પછી તરત જ અપ્રત્યા પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશાંત થયે ૬ પ્રકૃતિઓ ૨ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સમયોન ૨ આવલિકા સુધી સંક્રમે છે.
૧૭માં ૨ના પતઘ્રહમાં પનું સંક્રમણ :- પછી તરત જ સંજ્વલન માન ઉપશાંત થયે ૫ પ્રકૃતિઓ ૨ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં અંતર્મુહૂર્ત કાલ સુધી સંક્રમે છે.
૧૮મા ૧ના પતૐહમાં પનું સંક્રમણ - પછી તરત જ સંજવલન માયાની પ્રથમ સ્થિતિમાં સમયોન ૩ આવલિકા બાકી રહેતાં સંજ્ય માયા પણ પતગ્રહ થાય નહીં, તેથી સંન્દ્ર, લોભ જ ૧ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં ૫ પ્રકૃતિઓ સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે.
૧૮મા ૧ના પતગ્રહમાં ૩નું સંક્રમણ :- પછી તરત જ અપ્રત્યા પ્રત્યાખ્યાનાવરણ માયા - ૨ ઉપશાંત થયે ૩ પ્રકૃતિઓ સંજ્વલન લોભમાં સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે.
૧૮મા ૧ના પતગ્રહમાં રનું સંક્રમણ :- પછી તરત જ સંજ્વલન માયા ઉપશાંત થયે બાકી અપ્રત્યા પ્રત્યાખ્યાનાવરણ લોભ-૨ પ્રકૃતિઓ સંજ્વલન લોભમાં અંતર્મુહૂર્ત સુધી સંક્રમે છે.
પછી તરત જ અનિવૃત્તિબાદરભંપરાયના છેલ્લા સમયે તે (અપ્રત્યા પ્રત્યા લોભ) પણ ઉપશાંત થતાં કોઇ પણ પ્રકૃતિ કોઇ પ્રકૃતિમાં સંક્રમે નહીં તે પ્રમાણે ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિની સંક્રમ અને પતગ્રહવિધિ કહી.
ઇતિ ૩જી ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગદષ્ટિ જીવોની સંક્રમ - પતáહવિધિ સમાપ્ત. અથ ૪થી ક્ષપકશ્રેણિમાં વર્તતાં ક્ષાયિક સમ્યગદષ્ટિ જીવને આશ્રયીને
સંક્રમ પતગ્રહવિધિ કહે છે. ૧૪મા પના પતગ્રહમાં ૨૧નું સંક્રમણ :- ત્યાં ૨૧ની સત્તાવાળો ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ક્ષપકશ્રેણિ સ્વીકાર કરે છે. તેને અનિવૃત્તિબાદરસપરાય ગુણસ્થાનકે યુવેદ, સંજ્ય૦૪ રૂપ ૫ પ્રકૃત્યાત્મક પતઘ્રહમાં પ્રથમથી ૨૧ પ્રકૃતિઓ સંક્રમે છે.
૧૪મા પના પતઘ્રહમાં ૧૩નું સંક્રમણ :- પછી ૮ કષાય ક્ષય થયે અંતર્મુહૂર્ત સુધી ૧૩ પ્રકૃતિઓ એ જ ૫ પ્રકૃત્યાત્મક પતઘ્રહસ્થાનમાં સંક્રમે છે.
૧૪મા પના પતગ્રહમાં ૧૨નું સંક્રમણ - પછી તરત જ અંતરકરણ કરે છતે સંજવલન લોભનો સંક્રમ થાય નહીં. તેથી ૧૨ પ્રકૃતિઓ તે જ ૫ પ્રકૃત્યાત્મક પતસ્થાનમાં અંતર્મુહુર્ત સુધી સંક્રમે છે.
૧૪મા પના પતંગ્રહમાં ૧૧નું સંક્રમણ :- પછી તરત જ નપું, વેદ ક્ષય થયે ૧૧ પ્રકૃતિઓને તેજ ૫ પ્રકૃત્યાત્મક પતંગ્રહમાં અંતર્મુહૂર્ત સુધી સંક્રમે છે.
૧૪મા પના પતઘ્રહમાં ૧૦નું સંક્રમણ :- પછી તરત જ સ્ત્રીવેદ ક્ષય થયે ૧૦ પ્રકૃતિઓ તે જ ૫ પ્રકૃત્યાત્મક પતઘ્રહમાં અંતર્મુહુર્ત સુધી સંક્રમે છે.
૧૫મા ૪ના પતઘ્રહમાં ૧૦નું સંક્રમણ :- પછી તરત જ પુરુષવેદની પ્રથમ સ્થિતિમાં સમયોન બે આવલિકા બાકી રહેતાં પુરુષવેદ પતઘ્રહ થાય નહીં તેથી બાકી ૪ પ્રકૃત્યાત્મક પતદ્મહસ્થાનમાં તે જ ૧૦ પ્રકૃતિઓ સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે.
૧પમાં ૪ના પતઘ્રહમાં ૪નું સંક્રમણ :- પછી નોકષાય ૬ (હાસ્યાદિ-૬) ક્ષય થયે બાકીની ૪ પ્રકૃતિઓ તે જ ૪ પ્રકૃત્યાત્મક પતઘ્રહમાં સંક્રમે છે.
- ૧૬મા ૩ના પતંગ્રહમાં ૩નું સંક્રમણ :- પછી તરત જ પુરુષવેદ ક્ષય થતાં તે જ સમયે સંજ્વલન ક્રોધનો પણ પતઘ્રહ થાય નહીં. તેથી તે બાદ કરતાં બાકી રહેલ ૩ પ્રકૃતિઓ (સંજ્વલન ક્રોધ - માન - માયા) તે ૩ પ્રકૃત્યાત્મક (સં- માન - માયા - લોભરૂ૫) પતઘ્રહસ્થાનમાં અંતર્મુહૂર્ત સુધી સંક્રમે છે.
For Personal Private Use Only
Jain Education International
www.jainelibrary.org