SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ કર્મપ્રકૃતિ ૧૭મા રના પતગ્રહમાં ૨નું સંક્રમણ - પછી તરત જ સમયોન બે આવલિકા કાલ વડે સંજ્વલન ક્રોધનો ક્ષય થાય તે જ સમયે સંજ્વલન માનની પતગ્રહતા થાય નહીં. તેથી બાકી રહેલ ૨ પ્રકૃતિઓ ૨ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં અંતર્મુહૂર્ત કાલ સુધી સંક્રમે છે. ૧૮માં ૧ના પતગ્રહમાં ૧નું સંક્રમણ :- પછી તરત જ સમયોન બે આવલિકા પૂર્ણ થતાં સંજ્વલન માન પણ ક્ષય થાય છે. તે જ સમયે સંજ્વલન માયાની પતૐહતા ત્યાગ કરે છે. તેથી સંજ્વલોભરૂપ એક જ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સંવ- માયારૂપ એક જ પ્રકૃતિ અંતર્મુહુર્ત કાળ સુધી સંક્રમે છે. પછી તરત જ બે આવલિકા કાલથી સંજ્વલન માયા પણ ક્ષય થાય છે. ત્યાંથી આગળ કોઇ પ્રકૃતિ કોઇમાં પણ સંક્રમે નહીં. આ પતગ્રહને વિષે ૨૧ રૂ૫ પતäહ સાદિ આદિ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે મિથ્યાષ્ટિને સમ્યકત્વ અને મિશ્રની ઉદૂવલના થયે છતે ૨૬ની સત્તાવાળાને ૨૧ પતટ્ઠહ રૂપ સાદિ, ૨૬ ની સત્તાવાળા અનાદિ મિથ્યાદૃષ્ટિને અનાદિ, ધ્રુવ - અધ્રુવ તે અભવ્ય - ભવ્યની અપેક્ષાએ. બાકીના પતટ્ઠહ ક્યારેક જ હોય તેથી સાદિ - અધ્રુવ યંત્ર નં. ૧૦ થી ૧૫ જુઓ). ઇતિ મોહનીય કર્મની પતથ્રહ - અપતગ્રહ વિધિ સમાપ્ત. મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનકનું યંત્ર નં. ૧૦ (ગાથા ૧૧ના આધારે) કયું બંધ કેટલી સ્થાનક ? | પ્રવૃતિઓનું? પ્રકૃતિઓના નામ | ૨૨ નું | ૧૬ કષાય, મિથ્યા, ભય, જુગુપ્સા, હાસ્ય - રતિ કે અરતિ-શોક, કોઇપણ વેદ - ૧ ૨૧ નું | ૧૬ કષાય, ભય, જુગુપ્સા, હાસ્ય-રતિ કે અરતિ-શોક, સ્ત્રી કે પુ. વેદ ૧૭ નું | અંત્ય ૧૨ કષાય, ભય, જુગુપ્સા, હાસ્ય-રતિ કે અરતિ-શોક, પુ0 વેદ, ૧૩ નું | અંત્ય ૮ કષાય, ભય, જુગુપ્સા, હાસ્ય-રતિ કે અરતિ-શોક, ૫૦ વેદ P. ૯નું | સંજ્વલન -૪, ભય, જુગુપ્સા, હાસ્ય-રતિ કે અરતિ-શોક, પુ. વેદ ov. | સંજ્વલન-૪ પુરુષવેદ ૪ નું સંજ્વલન -૪ ૩ નું | સંજ્વલન માન – માયા - લોભ ૨ નું | સંવલન માયા - લોભ ૧૦ મું | ૧ નું | સંજ્વલન લોભ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy