SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૧૧ તથા મિથ્યાત્વ અને મિશ્રનો ક્ષય થયે સમ્યક્ત્વનું પતäહ થતું નથી, કારણ કે સમ્યકત્વને વિષે મિથ્યાત્વ અને મિશ્રના જ સંક્રમણનો સંભવ છે. તે બન્નેનો ક્ષય થયે સંક્રમણવાળી પ્રકૃતિઓનો સંભવ ન હોવાથી પતગ્રહપણું અયોગ્ય છે. તથા સમ્યકત્વ અને મિશ્રનું ઉદ્વલન થયે મિથ્યાત્વ પતઘ્રહ થતું નથી. કારણ કે મિથ્યાત્વને વિષે સમ્યકત્વ અથવા મિશ્રનું સંક્રમણ થાય છે, પણ ચારિત્રમોહનીયનું સંક્રમણ થતું નથી. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમણનો પ્રતિષેધ કરેલ હોવાથી સમ્યકત્વ અને મિશ્રની ઉદ્ગલના થતાં મિથ્યાત્વમોહનીય પતગ્રહ થતું નથી. એ પ્રમાણે સંક્રમના અભાવથી અપતગ્રહતા છે. એ પ્રમાણે આ સર્વ નહીં કહેલ પણ પંચસંગ્રહથી જાણવું. ઇતિ પતગ્રહને વિષે અપવાદ સમાપ્ત ( – અથ પ્રકૃતિસંક્રમને વિષે સાધાદિ પ્રરૂપણા -) साइ अणाई धुव अधुवा य, सवधुवसंतकम्माणं । साइ अधुवा य सेसा, मिच्छा वेयणीयनीएहिं ॥६॥ सायनादि ध्रुवाऽध्रुवाच, सर्वध्रुवसत्कर्मणाम् ।। સાથgવા શેષા , મિથા વેનીયનીવર્ગમઃ || ૬ | ગાથાર્થ:- મિથ્યાત્વ, વેદનીય-૨ ને નીચગોત્ર એ ૪ પ્રકૃતિ સિવાય બાકીની સર્વ - ૧૨૬ ધ્રુવસત્તા પ્રકૃતિઓમાં સાદિ અનાદિ, ધ્રુવ ને અધુવ એ ચારે કાળભાંગા હોય છે, ને શેષ પ્રકૃતિઓમાં સાદિ-અધ્રુવ એ બે ભાગે સંક્રમ હોય છે. - ટીકાર્ય - હવે સાદિ અનાદિ પ્રરૂપણા કહે છે. - સમ્યકત્વ, મિશ્ર, નરકટ્રિક, મનુષ્યદ્ધિક, દેવદ્વિક, વૈક્રિયસપ્તક, આહારસપ્તક, તીર્થકર, ઉચ્ચગોત્ર લક્ષણવાળી ૨૪ પ્રકૃતિઓ અને ૪ આયુષ્ય =૨૮ પ્રકૃતિઓ અધ્રુવસત્તાક છે. વળી બાકીની ૧૩૦ પ્રકૃતિઓ ધ્રુવસત્તાક છે. તેમાંથી પણ સાતા - અસાતા વેદનીય, નીચગોત્ર, મિથ્યાત્વ એ ૪ પ્રકૃતિઓનો ત્યાગ કરીને બાકી રહેલ સર્વ ધ્રુવસત્તાની ૧૨૬ કર્મપ્રકૃતિઓ સંક્રમને આશ્રયીને સાદિ આદિ ૪ પ્રકારે પણ હોય છે. તે આ પ્રમાણે કહે છે. - આ ધ્રુવસત્તાકર્મપ્રકૃતિઓ સંક્રમ વિષય પ્રવૃતિ બંધવિચ્છેદ થયે છતે સંક્રમ થાય નહીં, પછી ફરી પણ તે સંક્રમ વિષયની પ્રકૃતિઓનો પોતાના બંધના હેતુનો સંપર્ક થવાથી બંધની શરૂઆત થયે છતે સંક્રમ થાય છે, તેથી આ સાદિ, તે તે બંધવિચ્છેદ સ્થાન નહીં પામેલાને અનાદિ, અભવ્યને ધ્રુવ ક્યારેય પણ વિચ્છેદના અભાવથી એટલે કે બંધવિચ્છેદ નહીં થવાથી. વળી ભવ્યને અધ્રુવ, કાલાન્તરે બંધ વિચ્છેદનો સંભવ હોવાથી. આયુષ્યના સંક્રમનો અભાવ હોવાથી ૧૫૪ સંક્રમ પ્રકૃતિઓના સાધાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં - ૧ (ગાથા ૬ ના આધારે) સાદિ અનાદિ ભાંગા ભવ્યને અભવ્યને ૫૦૪ સાદિપણું નહીં પામેલાને પ્રકૃતિઓ કઇ કૃતિઓ ની સંખ્યા અધુવ ૧૨૬ | ધ્રુવસત્તાની પ્રતિગ્રહરૂ૫ બંધવિચ્છેદ પછી બંધનો હેતુ પ્રાપ્ત થયે ફરી બાંધે અધ્રુવસત્તાની | અધુવસત્તાપણું હોવાથી | અધ્રુવસત્તાપણું હોવાથી સાતા-અસાતા બંધમાં પરાવર્તમાનપણું બંધમાં પરાવર્તમાનપણું નીચગોત્ર હોવાથી હોવાથી મિથ્યાત્વ વિશુદ્ધ સમ્યગુદૃષ્ટિને સંક્રમ | સંક્રમમાં કદાચિતુપણું ક્યારેક હોવાથી સાદિ હોવાથી ૨૪ ४८ ૧૫૪ ૫૬૦ Jain Education International For Personal & Private Use Only www jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy