________________
બંધનકરણ
૧૮૯
સમુદાહાર કહ્યો. (યંત્ર નં૦ - ૪૩ જુઓ)
હવે સ્થિતિ સમુદાહારમાં જે પહેલા તીવ્ર-મન્દતા કહી ન હતી તે કહેવાય છે. ‘૩viતાળVIણ ઈત્યાદિ પ્રથમ સ્થિતિમાં જઘન્ય સ્થિતિબંધાધ્યવસાયસ્થાન, તેથી તે જ (જઘન્યસ્થિતિમાં) ઉત્કૃષ્ટ, તેથી બીજી સ્થિતિમાં જઘન્ય. એ પ્રમાણે આદિ અચરમથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં ચરમ સ્થિતિબંધ અધ્યવસાયસ્થાન સુધી ક્રમથી અનંતગુણપણે કહેવું. તે આ પ્રમાણે કહે છે. - જ્ઞાનાવરણીકર્મની જઘન્ય સ્થિતિમાં જઘન્ય સ્થિતિબંધ અધ્યવસાયસ્થાન સર્વ મન્દ અનુભવ છે. પછી તે જ જઘન્ય સ્થિતિમાં ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન અનંતગુણ તેથી બીજી સ્થિતિમાં જઘન્ય અધ્યવસાયસ્થાન અનંતગુણ, એ પ્રમાણે દરેક સ્થિતિમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અનંતગુણ ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિમાં ચરમ સ્થિતિબંધાધ્યવસાયસ્થાન અનંતગુણ આવે. તે પ્રમાણે સ્થિતિ પ્રકૃતિ સમુદાહાર સંપૂર્ણ રીતે કહ્યો.
ઇતિ સ્થિતિસમુદાહાર સમાપ્ત (- અથ જીવસમુદાહાર :-) बंधता धुवपगडी, परित्तमाणिगसुभाण तिविहरसं । चउ तिग विट्ठाणगयं, विवरीयतिगं च असुभाणं ॥१०॥ बध्नन्तो ध्रवप्रकृती :, परावर्त्तमानकशुभानां त्रिविधरसम् ।
चतुस्त्रिक द्विस्थानगतं, विपरीतत्रिकं चाशुभानाम् ॥१०॥ - ગાથાર્થ :- ધ્રુવબંધિ પ્રવૃતિઓ ૪૭, અને પરાવર્તનમાન શુભાદિ પ્રકૃતિઓ-૩૪ એ ૮૧ પ્રકૃતિઓનો - ચતુ:સ્થાનિક-ત્રિસ્થાનિકને ક્રિસ્થાનિક એ ૩ પ્રકારનો રસ બંધાય તે અવસરે અશુભ પ્રવૃતિઓનો ૩ પ્રકારનો રસ તેથી વિપરીતપણે દ્વિસ્થાનિક ત્રિસ્થાનિક ને ચતુઃસ્થાનિક એ પ્રમાણે બંધાય.
ટીકાર્થ :- હવે જીવસમુદાહાર :- કહેવાની ઈચ્છાવાળા કહે છે. ધ્રુવપ્રકૃતિ જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, મિથ્યાત્વ, ૧૬ કષાય, ભય, જુગુપ્સા, તૈજસ, કાર્મણ, વર્ણ-ગંધ-રસ-સ્પર્શ, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, અંતરાય-૫=૪૭ પ્રકૃતિઓ બાંધતો પરાવર્તમાન શુભ પ્રકૃતિઓનો સાતવેદનીય દેવગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક-ઔદારિકશરીર પ્રથમ સંસ્થાન-સંઘયણ, અંગોપાંગ-૩, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી, પરાઘાત, ઉછુવાસ, આતપ, ઉપઘાત, પ્રશસ્તવિહાયોગતિ ત્રસાદિ-૧૦, તીર્થંકરનામ, નરકાયુષ્ય સિવાય ૩ આયુષ્ય ઉચ્ચગોત્ર એ ૩૪ પ્રકૃતિઓનો ૪ સ્થાનક, ૩ સ્થાનક, બે સ્થાનક એમ ત્રણ પ્રકારે રસ બાંધે છે. અને જ્યારે તે જ ધ્રુવપ્રકૃતિ બાંધતો અસાતાવેદનીય, વેદ-૩, હાસ્ય-રતિ, અરતિ-શોક, નરકાયુષ્ય, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, પ્રથમ ચાર જાતિ, પ્રથમ સિવાયના ૫ સંસ્થાન- ૫ સંઘયણ, અપ્રશસ્તવિહાયોગતિ, સ્થાવરાદિ- ૧૦ નીચગોત્રરૂ૫ ૩૯ પ્રકૃતિઓ પરાવર્તમાન અશુભપ્રકૃતિ બાંધતો ત્યારે તેઓનો અનુભાગત્રિકને વિપરીતપણે તે બાંધે છે
સ્થિતિબંધના અધ્યવસાયોનું અધબકત્વ યંત્ર નં-૪૩)
ઉત્તરોત્તર સ્થિતિસ્થાનોમાં અસં.ગુણ વૃદ્ધિ હોવા છતાં પ્રથમ સ્થિતિસ્થાનમાં જ આયુષ્ય | અલ્પ ઘણા અલ્પ હોવાથી, તેમજ તેના સ્થિતિસ્થાનો પણ નામ-ગોત્રના કરતાં સંખ્યાતમા
ભાગે હોવાથી. નામ-ગોત્ર અસંખ્ય ગુણ પરસ્પર તુલ્ય
પલ્યોપમ અસંખ્યાતભાગ જઈએ એટલે દ્વિગુણવૃદ્ધિ થાય છે. તેથી એક| જ્ઞા દર્શ00 | અસંખ્ય ગુણ | પલ્યોપમમાં તો અસંતુ વાર દ્વિગુણવૃદ્ધિ થવાથી અસં ગુણ થઈ જાય છે. તેથી ૨૦ અંતરાય પરસ્પર તુલ્ય | થી ૩૦ કે ૩૦ થી ૪૦ કે ૪૦ થી ૭૦ કોઇકોઇ જવામાં તો સારી રીતે અસંa|
ગુણ અસં ગુણ થઈ જાય છે. કષાયમોહનીય | અસંખ્યયગુણ દર્શનમોહનીય | અસંખ્યયગુણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org