________________
૧૧૨
કર્મપ્રકૃતિ
- કંડક +૪ કંડકવર્ગ +૬ કંડકઘન
+૮ કંડકવર્ગવર્ગ ૪ +(૧૬ *૪) = ૬૪ + (૬૪ x ૬) =૩૮૪ +(૨૫૬ x ૮) = ૨૦૪૮ = ૨૫૦૦ એકડા
ઇતિ પંચવિધ સર્વ અધતન સ્થાન પ્રરૂપણા સમાપ્ત આ અધતન સ્થાન પ્રરૂપણામાં કંડક, વર્ણાદિ આ પ્રમાણે છે. કંડક =૪, કંડકવર્ગ =૪ x ૪ = ૧૬, કંડકઘન ૪ x ૪ = ૧૬ x ૪ =૬૪ (અથવા ૪ x ૪ x ૪ = ૬૪) કંડકવર્ગવર્ગ = કંડકવર્ગ જે ૧૬ તેનો પણ વર્ગ ૧૬ x૧૬ = ૨૫૬. +આ ચિહ્ન સરવાળાનું છે. =આ ચિન્હ બરાબર અથવા જવાબરૂપ છે. x આ ચિન્હ ગુણાકારનું છે.
I હવે એક ષસ્થાનકને વિષે | ૧. અનંતગુણવૃદ્ધિ (છગડા) ના સ્થાન :- ૧ કંડકપ્રમાણ (૪ છગડા). ૨. અસંખ્યયગુણવૃદ્ધિ (પાંચડા) ના સ્થાન :- કંડક + કંડકવર્ગ પ્રમાણ (૪ + ૧૬ = ૨૦ પાંચડા) ૩. સંખ્યયગુણવૃદ્ધિ (ચોગડા) ના સ્થાન :- કંડક + ૨ કંડકવર્ગ + કંડકઘન
૪ + ૧૬ + ૧૬ + ૬૪ = (૧૦૦ ચોગડા) ૪. સંખ્યયભાગવૃદ્ધિ (ત્રગડા) ના સ્થાન :
કિંડક + ૩ કંડકવર્ગ + ૩ કંડકઘન + કંડકવર્ગ વર્ગ
૪ + ૧૬ x ૩ =૪૮ + ૬૪ x૩ = ૧૯૨ + ૨૫૬ = (પ00 ત્રગડા) ૫. અસંખ્યયભાગવૃદ્ધિ (બગડા) ના સ્થાન :
કંડક + કંડકવર્ગ-૪ + કંડકઘન-૬ + કંડકવર્ગવર્ગ-૮
૪ + ૧૬ x ૪ =૬૪ + ૬૪ x ૬ =૩૮૪ + ૨૫૬ x ૮ = ૨૦૪૮ (= ૨૫૦૦ બગડા) ૬. અનંતભાગવૃદ્ધિ (એકડા) ના સ્થાન :કંડક + કંડકવર્ગ વર્ગ + કંડકઘનવર્શત્રય
૬૪ x ૬૪ =૪૦૯૬ x ૩ = ૧૨, ૨૮૮, ૪ + ૮ ૨૫૬ + ૧૨૨૮૮ = ૧૨૫૪૮ કંડકવર્ગત્રિકોન ૧૬ x ૩ = ૪૮
૧૨૫૦૦ એકડા સ્થાપનાનો સર્વ અંક - ૧૫૬૨૪ - છગડા પાંચડા ચોગડા ત્રગડા બગડા એકડા
૪ + ૨૦ + ૧૦૦ + ૫૦૦ + ૨૫૦૦ + ૧૨,૫૦૦ = ૧૫,૬૨૪
ઇતિ યંત્ર ને. ૧૯ ની સમજુતી સમાપ્ત ( - અથ ૯મી વૃદ્ધિસ્થાન પ્રરૂપણા:-) बुट्ठिहाणिछक्कं, तम्हा दोहं वि अंतमिल्लाण । મંતોમુહુમાવતિ, સંવમાનો ય સેસા ૨૮ | वृद्धिहानिषट्कं, तस्माद् द्वयोरप्यन्तिमयोः।
अन्तर्मुहूर्तमावलिकाऽ - संख्येयभागश्च शेषाणाम् ॥ ३८ ॥ ગાથાર્થ - (જીવ પરિણામ વિશેષથી) કર્મપરમાણુઓના રસની ૬ પ્રકારે વૃદ્ધિ હાનિ કરે છે. તે માટે વૃદ્ધિ હાનિનો કાળ કહેવાય છે તે આ પ્રમાણે - અંતિમની વૃદ્ધિને હાનિ એ બેનો અવસ્થાનકાળ અંતર્મુહુર્ત પ્રમાણ છે, ને શેષ વૃદ્ધિહાનિનો કાળ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org