________________
બંધનકરણ
૧૧૧
(૪ +૧૬ +૧૬ +૬૪ = ૧૦૦ એકડા) પ્રથમ અસંખ્યયગુણવૃદ્ધિ (પ્રથમ પાંચડાથી) પૂર્વે અસંખ્યયભાગવૃદ્ધિ અનુભાગસ્થાનો (બગડા) કેટલાં? - કંડક બે કંડકવર્ગ + કંડકઘન પ્રમાણ (૪ +૧૬ +૧૬ +૬૪ = ૧૦૦ બગડા) પ્રથમ અનંતગુણવૃદ્ધિ (પહેલા છગડાથી) પૂર્વ સંખ્યયભાગાધિક અનુભાગસ્થાન (ત્રગડા) કેટલાં ? - કંડક +બે કંડકવર્ગ +કંડકઘન પ્રમાણ ((૪ + ૧૬ +૧૬ +૬૪ = ૧૦0 ત્રગડા).
(૪) ચોથી સંતરિત અધસ્તનસ્થાન માર્ગણા:- એટલે ૬ વૃદ્ધિના અનુક્રમમાં વિવક્ષિત વૃદ્ધિથી પૂર્વની ત્રણ વૃદ્ધિઓ વર્જીને અનંતર વૃદ્ધિમાં જે કંઇ વિવક્ષા કરવી છે. જેમ કે પાંચમી વૃદ્ધિની અપેક્ષાએ પ્રથમ વૃદ્ધિમાં, ને છઠ્ઠી વૃદ્ધિની અપેક્ષાએ બીજી વૃદ્ધિમાં જે વિવક્ષા કરવી તે આ પ્રમાણે - પ્રથમ અસંખ્યયગુણવૃદ્ધિ (પહેલા પાંચડાથી) પૂર્વે અનંતભાગાધિક અનુભાગસ્થાન (એકડા) કેટલાં ? – કંડક +૩ કંડકવર્ગ +૩ કંડકઘન + કંડકવર્ગવર્ગ (૪ + ૧૬ + ૧૬ + ૧૬ +૬૪ +૬૪ +૬૪ + ૨૫૬ = ૫૦૦ એકડા) પ્રથમ અનંતગુણવૃદ્ધિ (પહેલા છગડાથી) પૂર્વે અસંખ્યભાગવૃદ્ધ અનુભાગ સ્થાન (બગડા) કેટલાં ? - કંડક + ૩ કંડકવર્ગ +૩ કંડકઘન + કંડકવર્ગવર્ગ (=૪ + ૧૬ + ૧૬ + ૧૬ +૬૪+૬૪ ૧૬૪ + ૨૫૬ = ૫૦૦ બગડા).
(૫) પાંચમી ચતુરન્તરિત અધસ્તનસ્થાન માર્ગણા - એટલે ૬ વૃદ્ધિના અનુક્રમમાં વિવક્ષિત વૃદ્ધિથી પૂર્વની ચાર વૃદ્ધિઓ વર્જીને જે અનંતર વૃદ્ધિ આવે તેમાં જે કંઇ વિવક્ષા કરવી છે. જેમ કે છઠ્ઠી વૃદ્ધિની અપેક્ષાએ પહેલી વૃદ્ધિમાં જે વિવક્ષા (આ ચતુરન્તરિત માર્ગણા એક જ ઉત્તરભેદરૂપ હોય છે, કારણકે ૬ થી આગળ વૃદ્ધિનો જ અભાવ) છે. તે આ પ્રમાણે - પ્રથમ અનંતગુણવૃદ્ધિ (પહેલા છગડાથી) પૂર્વે અનંતભાગાધિક અનુભાગસ્થાન (એકડા) કેટલાં ? - કંડક +૪ કંડકવર્ગ +૬ કંડકઘન +૮ કંડકવર્ગવર્ગ (=૪ + ૧૬ + ૧૬ + ૧૬ ૧૬ +૬૪ + ૬૪+૬૪ + ૬૪ +૬૪ +૬૪ (૨૫૬ x ૮ = ) ૨૦૪૮ = ૨૫૦૦ (એકડા)
આ કંડક સંખ્યા વ્યપ્રદેશ પંચસંગ્રહમાં જુદી રીતે કહ્યો છે પરંતુ અંતે એક જ છે. હવે પ્રકારાંતરે સર્વ અધસ્તનસ્થાન પ્રરૂપણા ૫ પ્રકારે કરાય છે તે આ પ્રમાણે -
૧. પ્રથમ અસંખ્યયભાગવૃદ્ધિ (પ્રથમ બગડાથી) પૂર્વે અનંતભાગાધિક અનુભાગ સ્થાન (એકડા) કેટલાં ? - કંડક પ્રમાણ (૪ એકડા)
૨. પ્રથમ સંખ્યયભાગવૃદ્ધિ (પ્રથમ ત્રગડાથી) પૂર્વે અસંખ્યયભાગાધિક અનુસ્થાન (બગડા) કેટલાં ? કંડક પ્રમાણ (૪ બગડા) અને અનંતભાગાધિક અનુસ્થાન (એકડા) કેટલાં ? - કંડક + કંડકવર્ગ = (૪ + ૧૬ = ૨૦ એકડા)
૩. પ્રથમ સંખ્યયગુણવૃદ્ધિ (પ્રથમ ચોગડાથી) પૂર્વે સંખ્યયભાગાધિક અનુસ્થાન (ત્રગડા) કેટલાં ? કંડક પ્રમાણ (૪ ત્રગડા) તથા અસંખ્ય ભાગાધિક અનુસ્થાન (બગડા) કેટલાં? - કંડક + કંડકવર્ગ પ્રમાણ (૪ + ૧૬ = ૨૦ બગડા) તથા અનંતભાગાધિક અનુસ્થાન (એકડા) કેટલાં ?- કંડક + ૨ કંડકવર્ગ + કંડકઘન પ્રમાણ (૪ + ૧૬ + ૧૬ +૬૪ = ૧૦૦ એકડા)
૪. પ્રથમ અસંખ્યયગુણવૃદ્ધિ (પ્રથમ પાંચડાથી) પૂર્વ સંખ્યયગુણાધિક અનુસ્થાન (ચોગડા) કેટલાં ? કંડક પ્રમાણ (૪ ચોગડા) સંખ્યયયભાગાધિક અનુસ્થાન (ત્રગડા) - કેટલાં ? કંડક + કંડકવર્ગ પ્રમાણ (૪ + ૧૬ = ૨૦ ત્રગડા) તથા અસંખ્યયભાગાધિક અનુસ્થાન (બગડા) - કેટલાં ? કંડક +૨ કંડકવર્ગ + કંડકઘન પ્રમાણ (૪ + ૧૬ + ૧૬ +૬૪ = ૧૦૦ બગડા) તથા અનંતભાગાધિક અનુસ્થાન (એકડા) કેટલાં? - કંડક +૩ કંડકવર્ગ +૩ કંડકઘન + કંડકવર્ગવર્ગ (૪ +૧૬ +૧૬ + ૧૬ +૬૪ +૬૪ +૬૪ +૨૫૬ = ૫૦૦ એકડા)
૫. પ્રથમ અનંતગણવૃદ્ધિ (પ્રથમ છગડાથી) પૂર્વ અસંખ્યયગુણાધિક અનુસ્થાન (પાંચડા) કેટલાં ? - કંડક પ્રમાણ (૪ પાંચડા) તથા સંખ્યયગુણાધિક અનુસ્થાન (ચોગડા) કેટલાં ? - કંડક + કંડકવર્ગ પ્રમાણ (૪ + ૧૬ = ૨૦ ચોગડા) તથા સંખ્યયભાગાધિક અનુસ્થાન (ત્રગડા) કેટલાં ? - કંડક + ૨ કંડકવર્ગ + કંડકઘન પ્રમાણ. (૪ + ૧૬ + ૧૬ +૬૪ = ૧૦0 ત્રગડા) તથા અસંખ્યયભાગાધિક અનુસ્થાન (બગડા) કેટલાં ? કંડક +૩ કંડકવર્ગ +૩ કંડકઘન + કંડકવર્ગવર્ગ (૪ +૧૬ + ૧૬ + ૧૬ +૬૪ +૬૪ +૬૪ +૨૫૬ = ૫૦૦ બગડા) તથા અનંતભાગાધિક અનુસ્થાન (એકડા) કેટલાં ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org