________________
૧૧૦
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૩
૧૧૧૧૩
૧૧૧૧૩
૧૧૧૧૩
૧૧૧૧૪
૧૧૧૧૩
૧૧૧૧૩
૧૧૧૧૩
૧૧૧૧૩
૧૧૧૧૪
૧૧૧૧૩
૧૧૧૧૩
૧૧૧૧૩
૨૫
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
Jain Education International
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
૧૧૧૧૨
કર્મપ્રકૃતિ
આ અનુભાગે પસ્થાનકની અંકસ્થાપનાની વિશેષ સમજણ નીચે પ્રમાણે છે. (દરેક આંકડા અસત્કલ્પનાએ
સમજવા.)
૧ નો અર્થ અનંતભાગવૃદ્વિરૂપ અધ્યવસાયસ્થાન. ૨ નો અર્થ અસંખ્યયભાગવૃદ્ધિરૂપ અધ્યવસાયસ્થાન. ૩ નો અર્થ સંયભાગવૃદ્ધિરૂપ અધ્યવસાયસ્થાન. ૪ નો અર્થ સંયગુણવૃદ્ધિરૂપ અધ્યવસાયસ્થાન. ૫ નો અર્થ અસંખ્યયગુણવૃદ્ધિરૂપે અધ્યવસાયસ્થાન. ૬ નો અર્થ અનંતગુણવૃદ્ધિરૂપ અધ્યવસાયસ્થાન.
૧૧૧૧૩
૧૧૧૧૪
૧૧૧૧૩
૧૧૧૧૩
૧૧૧૧૩
૧૧૧૧૩
૧૧૧૧૪
૧૧૧૧૩
૧૧૧૧૩
૧૧૧૧૩
૧૧૧૧૩
૧૧૧૧૦
૧૧૧૧ નો અર્થ અનંતભાગવૃદ્ધિનું કંડક વસ્તુતઃ કંડકનું પ્રમાણ અંગુલના અસંખ્યાતમાભાગમાં જેટલાં આકાશપ્રદેશ છે તેટલી સંખ્યારૂપ અસંખ્ય છે. તો પણ અત્રે ચાર સુધીની સંખ્યાને કંડક કલ્પેલું છે. મેં શાસ્ત્રમાં પણ સ્થાપના માટે કંડકને ચારનું પ્રમાણ કલ્પેલું છે.
એ પ્રમાણે અનંતભાગાધિક કંડક અન્તરિત. ૪ બગડા સંપૂર્ણ થતાં અસંખ્યયભાગવૃદ્ધિરૂપ કંડક પૂર્ણ થયું સમજવું. તથા ૪ ત્રગડા સંપૂર્ણ થતાં સંયભાગવૃદ્ધિરૂપ કંડક પૂર્ણ થયું સમજવું, તથા ૪ ચોગડા સંપૂર્ણ થતાં સંધ્યેયગુણવૃદ્ધિ રૂપ કંડક પૂર્ણ થયું સમજવું. તથા ૪ પાંચડા સંપૂર્ણ થતાં અસંખ્યયગુણવૃદ્ધિ રૂપ કંડક પૂર્ણ થયું સમજવું. તથા ૪ છગડા સંપૂર્ણ થતાં અનંતગુણવૃદ્ધિ રૂપ કંડક પૂર્ણ થયું સમજવું. (૧ થી ૨૫ સુધીના નંબરવાળા ખાનાઓ ક્રમસર સમજવા.)
અધસ્તનસ્થાન પ્રરૂપણા એટલે વિવક્ષિત વૃદ્ધિની પૂર્વની વૃદ્ધિઓની જે કંઇ વિક્ષા કરવી તે અધસ્તનસ્થાનપ્રરૂપણા પાંચ પ્રકારની છે, તેની સ્થાપનાપૂર્વક સમજ આ પ્રમાણે છે. (૧) અનંતભાગવૃદ્ધિ (૨) અસંખ્યયભાગવૃદ્ધિ (૩) સંયભાગવૃદ્ધિ (૪) સંધ્યેયગુણવૃદ્ધિ (૫) અસંખ્યયગુણવૃદ્ધિ (૬) અનંતગુણવૃદ્ધિ
For Personal & Private Use Only
(૧) પ્રથમ અન્તરિતા માર્ગણા : (વચમાંની કોઇપણ વૃદ્ધિ મુક્યા વિના અર્થાત નિરંતર માર્ગણા) વિવક્ષિત વૃદ્ધિની પ્રથમસ્થાનની અપેક્ષાએ પૂર્વની વૃદ્ધિમાં જેટલાં સ્થાન આવે તેની સંખ્યા, જેમકે બીજી વૃદ્ધિની અપેક્ષાએ પહેલી વૃદ્ધિમાં, ત્રીજીની અપેક્ષાએ બીજીમાં, ચોથીની અપેક્ષાએ ત્રીજીમાં, પાંચમીની અપેક્ષાએ ચોથીમાં ને છઠ્ઠીની અપેક્ષાએ પાંચમી વૃદ્ધિમાં જે વિવક્ષા તે શ્રી ટીકાકાર મહારાજે કહી છે. કંડક =૪ આંક.
(૨) બીજી એકાન્તરિત અધસ્તનસ્થાન માર્ગણા ઃ- એટલે ૬ વૃદ્ધિના અનુક્રમમાં વિવલિત વૃદ્ધિના પ્રથમ સ્થાનથી પૂર્વની એક વૃદ્ધિ તજીને અનંતરવૃદ્ધિમાં સ્થાનના સંખ્યાની જે વિવક્ષા કરવી તે. જેમકે ત્રીજી વૃદ્ધિની પ્રથમ સ્થાનની અપેક્ષાએ પહેલી વૃદ્ધિમાં, ચોથીની અપેક્ષાએ બીજીમાં, પાંચમીની અપેક્ષાએ ત્રીજીમાં ને છઠ્ઠી વૃદ્ધિની અપેક્ષાએ ચોથી વૃદ્ધિમાં જે સ્થાનો આવે તેની વિવક્ષા કરવી તે શ્રી ટીકાકાર મહારાજે કહી છે. (કંડક+કંડકવર્ગ) =(૪ +૧૬ = ૨૦)
(૩) ત્રીજી યન્તરિત અધસ્તનસ્થાન માર્ગણા :- એટલે ૬ વૃદ્ધિના અનુક્રમમાં વિવક્ષિત વૃદ્ધિથી પૂર્વની બે વૃદ્ધિ વર્જીને અનંતર વૃદ્ધિમાં જે કંઇ વિવક્ષા કરવી તે જેમ કે ચોથી વૃદ્ધિની અપેક્ષાએ પહેલી વૃદ્ધિમાં, પાંચમી વૃદ્ધિની અપેક્ષાએ બીજી વૃદ્ધિમાં ને છઠ્ઠી વૃદ્ધિની અપેક્ષાએ ત્રીજી વૃદ્ધિમાં જે વિવેક્ષા કરવી તે આ પ્રમાણે - પ્રથમ સંધ્યેયગુણવૃદ્ધિ (=પહેલા ચોગડાથી) પૂર્વે અનંતભાગાધિક અનુભાગસ્થાનો (એકડા) કેટલાં ? - કંડક +બે કંડકવર્ગ + કંડક્શન પ્રમાણે
www.jainlibrary.org