________________
૮૮
કર્મપ્રકૃતિ સં.માયા - તે જ ઉત્કૃષ્ટ યોગને દ્વિવિધ બંધકને ઉત્કૃષ્ટ બે સમય સંજવલનમાયાનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, સંજ્વલનમાનના (દલિયાનો) ભાગ પ્રવેશ થતો હોવાથી.
સંજ્વલોભ - તે જ ઉત્કૃષ્ટ યોગને એક પ્રકારના બંધકને ઉત્કૃષ્ટ બે સમય સંજ્વલન લોભનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. અને તે સંજ્વલન ચતુષ્કનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ નક્કી કરેલ કાલ-ભાવિપણું હોવાથી સાદિ-અધુવ, પછી બીજે સર્વ પણ અનુત્કૃષ્ટ અને તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્થાનથી પડતાં અથવા બંધવિચ્છેદ સ્થાનને ચઢીને પડતાં મંદ પરિણામની-સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ધ્રુવ-અધુવ પૂર્વની જેમ.
આ જ ૩૦ પ્રકૃતિઓની જઘન્ય, અજઘન્ય ઉત્કૃષ્ટની સાદિ અધ્રુવ, ત્યાં ઉત્કૃષ્ટ સાદિ-અધ્રુવપણું અંતરાલમાંજ કહ્યું છે. જઘન્ય-અજઘન્ય સાદિ-અધ્રુવ તે પહેલાં કહ્યું તેમ નિગોદ અવસ્થાને આશ્રયીને હોય છે. બાકીની મિથ્યાત્વ, અનંતાનુબંધિ-૪, થાણદ્વિત્રિક, અગુરુલઘુ, તેજસ, કાર્પણ, ઉપઘાત, વર્ણાદિ-૪, નિર્માણરૂપ-૧૭ ધ્રુવબંધિ પ્રવૃતિઓનો જઘન્ય આદિ ચારે પણ સાદિ-અધ્રુવ છે. તે આ પ્રમાણે કહે છે. થાણદ્વિત્રિક, મિથ્યાત્વ, અનંતાનુબંધિ-૪ = ૮ પ્રકૃતિનો મિથ્યાદૃષ્ટિ સાત પ્રકારનો બંધક ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્તિ એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. સમ્યગુદૃષ્ટિને
આ પ્રકૃતિઓ બંધમાં આવે જ નહીં તેથી મિથ્યાદૃષ્ટિ જ ગ્રહણ કર્યો છે. અને ઉત્કૃષ્ટથી પડતાંને અનુષ્ટ પછી ફરી પણ સમયાંતરે ઉત્કૃષ્ટ એ પ્રમાણે બંનેની સાદિ- અધુવ છે.
તેજસ-કાર્પણ-અગુરુલઘુ-ઉપઘાત-વર્ણાદિ-૪, નિર્માણ રૂ૫ નામધ્રુવબંધીની ૯ પ્રકૃતિઓનો ૨૩નો બંધક મિથ્યાદૃષ્ટિ ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્તિ એક અથવા બે સમય પ્રદેશબંધ કરે, બીજાને (આ પ્રકૃતિઓનો) ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો અસંભવ છે. કેવલજ્ઞાન વડે તે પ્રમાણે જ જોયું છે. પછી સમયાંતરે (બીજા સમયે) અનુત્કૃષ્ટ, ફરી પણ કાલાંતરે ઉત્કૃષ્ટ એ પ્રમાણે બંને પણ સાદિ-અધવ, જઘન્ય-અજઘન્યની ભાવના તો પહેલાની જેમ. અને અધુવબંધીની તો અધુવબંધીપણું જ છે માટે ચારે પણ વિકલ્પો સાદિ-અધ્રુવ સ્પષ્ટ છે. (યંત્ર નં. ૧૫-૧૬ જુઓ).
ઇતિ પ્રદેશબંધ વિષે સાધાદિ પ્રરૂપણા સમાપ્ત (મૂલ પ્રકૃતિઓના જઘન્યાદિ ૪ પ્રદેશબંધ વિષે સાદ્યાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં - ૧૫)
ભાંગા
સંખ્યા | મુ.પ્રકૃતિના જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ
અનુત્કૃષ્ટ | જ્ઞાd-દર્શ0 | સાદિ-અધ્રુવ | સાદિ-અધ્રુવ | સાદિ-અધ્રુવ | સાદિ-અનાદિ-ધ્રુવ-અધ્રુવ
વે ના -
ગોળ અંતo ૨ | મોહ૦ આયુ0
સાદિ-અધ્રુવ
૧૬
૭૬
( ઉત્તર પ્રવૃતિઓના જઘન્યાદિ-૪ પ્રદેશબંધ વિષે સાદ્યાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં ૧૬ )
સંખ્યા પ્રકૃતિઓના નામ
જધન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ભાંગા ૩૦. જ્ઞા-૫, અંતo-૫, દર્શo-૪, નિદ્રા, | સાદિ-અધુવ | સાદિ-અધ્રુવ | સાદિ-અધ્રુવ સાદિ, અનાદિ ૩૦૦ પ્રચલા, પ્રથમ સિવાયના -૧૨
ધ્રુવ - આંધ્રુવ કષાય, ભય, જુગુપ્સા =ધ્રુવબંધી-૩૦ ૧૭ મિથ્યાત્વ, અનંતા-૪, થીણદ્વિત્રિક
સાદિ-અધ્રુવ | ૧૩૬ તે-કાર્ય-અગુરૂ૦-ઉપ૦-વર્ણાદિ-૪,
નિર્માણ, = ધ્રુવબંધી-૧૭ ૭૩ બાકીની અધુવબંધી - ૭૩
૫૮૪ ૧૨૦
૧૦૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org