________________
સર્ગ - ૩
૬૫.
પાંડવ ચરિત્રમ્ એ પ્રમાણે તે પાંડવો અને કૌરવો પરસ્પર છિદ્રોને જોવાની ટેવવાળા, બહારથી વિનયવાળા અને અંદરથી ઈર્ષાવાળા છતાં ભેગા મળીને ક્રિડાને કરતા રહ્યા છે સાથે રમે છે).
આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છ ભટ્ટારક શ્રી હીરસૂરિ પટ્ટાલંકાર વિજયસેનસૂરિ રાજ્ય પંડિત શ્રી દેવવિજય ગણિ વિરચિત ગદ્યબધ મનોહર શ્રી પાડવ ચરિત્રે ભીમ, દુર્યોધનાદિ જન્મ, કુમાર કલારોપણ, કલાદર્શન, કર્ણ રાજ્યાભિષેક વર્ણન નામનો ત્રીજો સર્ગ પૂર્ણ થયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org