________________
ક્રમ
પૃષ્ઠ
વિષયાનુક્રમણિકા
વિષય મંગલાચરણ ૧ પ્રથમ સર્ગ - પાણ્ડવોના પૂર્વજોનું વર્ણન
૧-૨૦ ૨ બીજો સર્ગ - શ્રી કૃષ્ણ જન્મ વર્ણન, શ્રી નેમિજિન વર્ણન,
૨૧-૪૨ દ્વારકા સ્થાપન વર્ણન, યુધિષ્ઠિર જન્મ વર્ણન ૩ ત્રીજો સર્ગ - ભીમ, દુર્યોધનાદિ જન્મ, કુમાર કલારોપણ,
૪૩-૬૫ કલાદર્શન, રાજ્યાભિષેક વર્ણન ૪ ચોથો સર્ગ - દ્રૌપદી સ્વયંવર, અને પૂર્વભવ વર્ણન
૬૬-૮૨ ૫ પાંચમો સર્ગ - અર્જુન તીર્થયાત્રા, યુધિષ્ઠિર રાજ્યાભિષેક વર્ણન
૮૩-૯૮ ૬ છઠ્ઠો સર્ગ - ઘુત(જુગાર) ત્યાગ ના ઉપદેશમાં નલચરિત્ર વર્ણન
૯૯-૧૬૭ ૭ સાતમો સર્ગ - પાંડવોના વિનાશ માટે લાખનુંઘર અને હિંડબક વધ વર્ણન ૧૬૮-૧૯૬ ૮ આંઠમો સર્ગઃ - સ્વૈત વન અને ગંધમાદનવનમાં પાંડવોનું વિચરણ ઇકિલપર્વત પર અર્જુનનું - વિદ્યાસાધવા માટેગમન, અને પાંડવોનું નાગલોકમાં ગમનાદિ વર્ણન
૧૯૭-૨૨૦ ૯ નવમો સર્ગ - દુર્યોધનને છોડાવવાનો અને કૃત્યારાક્ષસીના ઉપસર્ગને વાળવાનું વર્ણન ૨૨૧-૨૩૭ ૧૦ દસમો સર્ગઃ - પાંડવોનું ગુપ્ત વેષમાં વિરાટ દેશમાં રહેવું.
૨૩૮-૨૫૫ ગાયોનું પાછું લાવવું તે માટેનું યુદ્ધ, અભિમન્યુના લગ્નાદિનું વર્ણન ૧૧ અગિયારમો સર્ગ - દૂત વર્ણન
૨૫૬-૨૬૮ ૧૨ બારમો સર્ગ - સોમક દૂત આગમન, શલ્યનૃપ આગમન અને પાંડવો-કૌરવના પ્રયાણનું વર્ણન
૨૬૯-૨૮૨ ૧૩ તેરમો સર્ગ - પાંડવ કૌરવના ઘોર યુદ્ધનું વર્ણન
૨૮૩-૩૨૩ ૧૪ ચઉદમો સર્ગ - જરાસંઘ વધ વર્ણન
૩૨૪-૩૪૦ ૧૫ પંદરમો સર્ગ - ગાંગેય સ્વર્ગ ગમન વર્ણન
૩૪૧-૩૪૬ ૧૬ સોળમો સર્ગ - નેમિવિવાહ, દીક્ષા, કેવળજ્ઞાન, અને ચતુર્વિધ સંઘ સ્થાપનાદિનું વર્ણન
૩૪૭-૩૬૩ ૧૭ સત્તરમો સર્ગ - દ્રૌપદીને પાછી લાવવાનો અને દ્વારિકાદાહ વર્ણન
૩૬૪-૩૮૭ ૧૮ અઢારમો સર્ગ - પાંડવ દીક્ષા ગ્રહણ, શ્રી નેમિનાથનું નિર્વાણ પાંડવ મોક્ષગમન અને ગ્રંથપ્રશસ્તિ
૩૮૮-૪૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org