________________
મેટરને સ્વચ્છ અને સુંદર અક્ષરથી ફેર કરનાર પ્રૂફ રીડીંગાદિમાં સમયને આપનાર નામી અનામી સહુને કેમ ભૂલાય?
ટૂંકમાં આ મહાન ગ્રંથને એક વખત આઘંત વાંચી જીવનસંગ્રામમાં આવતા લિષ્ટ પ્રસંગોમાં પૈર્યતા, સમતા, ક્ષમાદિ ગુણોના વિકાસ દ્વારા અંતિમ ધ્યેય દુઃખાંત મોક્ષને પામો.
એજ
ઉરમાં ઉછળતી ઉર્મિની સાથે પોષવદિ -૧૦ ગુરુવાર
દક્ષિણકેસરી બૃહસૂતીર્થાદિ સ્થાપક પૂ.આ.ભ. શ્રી તા. ૩-૧-૨૦૦૮
સ્થૂલભદ્રસૂરીશ્વર ચરણપંકજ ભંગ પોરૂરતીર્થ, ચેલૈ. (મદ્રાસ) આ. કલ્પયશસૂરિના ધર્મલાભ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org