________________
સંસ્કૃતિનું સનાતન સત્ય રજૂ કરવા પરિસંવાદો વિચાર ગોષ્ઠીઓ આદિનું સજન પણ વારંવાર કરી તટસ્થ સંશાધક વિદ્વાને પિતાની આગવી પ્રતિભાથી ચકિત કર્યા હતા.
તેવી એક તત્ત્વજ્ઞાન વિચાર ગોષ્ઠી આ જન વિ. સં. ૨૦૩૯ ના આસવમાં પાલનપુર મુકામે જૈન બોર્ડિગમાં જગતગુરુજન મિત્રમંડળ અને જૈન શ્રી સંઘના ઉપક્રમે ત્રણ દિવસનું કરવામાં આવેલ.
જેમાં ભારતના દરેક પ્રાંતમાંથી ભારતીય-સંરકૃતિને માન્ય કરનશે વિદ્વાનો અને વર્તમાન વૈજ્ઞાનિક પદ્ધતિએ આધુનિક સંશોધન કરનારા વિદ્વાને આમત્રવામાં આવ્યા હતા. અને શાસક્વેવની કૃપાથી ૬૦ થી-લ્મ બંને જાતના વિદ્વાને એકત્રિત થયા હતા. એને ખૂબ જ ઉર્જા ખુલ્લા મનથી પૂ. મહારાજશ્રીના સંશોધન અને મુક્તમને શા વિચારણા કરી હતી.
; આ પ્રસંગે અમેરિકા, ઈડથી પણ નિબંધે મેળવેલા, તેનું પણ વાંચન તટસ્થ રીતે નિકાનેએ આવકાર્યું હતું. !! ઓ અપાયના વિશિષ્ટ સંકલન રૂપે ઉપસ્થિત એચેલા વિજ્ઞાને એ વાચેલા ગુજરાતી હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી નિબંધ મધુર સંગ્રહ રૂપે જબૂદ્વીપ નામથી પુસ્તિકા આકાર પાક કરવાનું વિદ્વાનોના આગ્રહથી અમે એ નકકી કરેલ છે. પ્રમાણે ૨૦૩લ્માં પહેલું પુરક ૨૦માં બીજું પુસ્તક અને અ: ૨૦૪જમાં આ ત્રીજુ પુસ્તક પ્રગટ કરવા અહી લાગ્યશાળી બન્યા છીએ.
fસ દિનાનિ છે એ કહેવત પ્રમાણે અમે આ પ્રકાશન પ્રેસની અગવડ, પૂ. મુખ્ય સંપાદક મહારાજશ્રીની હાર્ટટ્રબલ તથા અનામતના ભીષણ તેફાનેના કારણે ધાર્યા કરતાં ઘણું મોડું કરી શકયા છીએ તેની અમો સુજ્ઞ વાચકો પાસે ક્ષમા માંગીએ છીએ. છેઆ પ્રકાશન પ્રેરક મંડળના પૂન્ય સાત મુનિરાજેના સગથી કરી શકયા છીએ.
ભવિષ્યમાં પ્રેરક-મંડળના પૂજ્ય શ્રમણુ ભગવંતની આવી કરૂણાદષ્ટિ મળતી રહે તેવી અમારી આકાંક્ષા છે.
આ ઉપરાંત સંપાદક અને સહસંપાદક મંડળના સજજનોએ હાર્દિક ઉમંગથી અમારા પ્રકાશનને સુ-વ્યવસ્થિત કરી આપવા ખૂબ જ જાત-મહેનત અને હાર્દિક સહયોગ આખ્યો છે.
જે બદલ તેઓના અમે ચિરત્રાણી છીએ. - - 1 પ્રકાશનનું કામ કેટલું કપરૂં છે. તે તે કરે તેને ખબર પડે ! તેમાંય સાકીય અને તત્વજ્ઞાનના પદાર્થોથી ભરપૂર પુસ્તકનું કામ આજના સગવડીયા ચમાં શિક્ષણનું સ્તર ઘટતું જતું હોઈ વિશિષ્ટ મેધાવી-બુદ્ધિશાળી કારીગરાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org