SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫ સાંપાંગ પુરું પાડવું, તે વિવિધ પરમાથ–મહાનુભાવોના હાદિક સહેગથી સુશકર્ય બન્યું છે. જેમાં ખાસ કરીને રૂદ્રદેવ ત્રિપાઠી (વિહી-જયપુર)ની ખૂબ જ અનુમોદના કરીએ છીએ કે જેઓએ અમારી સાહિત્યિક પ્રવૃત્તિની પ્રાણ પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મ સાગરજી મ. ના શિષ્ય પૂ. પંન્યાસ શ્રી અભયસાગરજી મ. પાસે આવી સઘળા નિબંધની ગોઠવણી કરવામાં સક્રિય ભાગ લીધેલ છે. આ રીતે વડનગર કોલેજના પ્રોફેસર ડો. પ્રહલાદભાઈ જી. પટેલે પણ પૂજ્યશ્રી પાસે વારંવાર આવા પુસ્તકના અંતરંગ–કલેવરને સુસજિજત કરવામાં સક્રિય સહયોગ આપે છે. અને અંગ્રેજી-મેટર સુવ્યવસ્થિત તૈયાર કરવા માટે તેથી તેના પ્રફરિડીંગના વ. શ્રી ઉમાબહેન અય્યર તથા મનુભાઈ તલકચંદ શાહ આદાવાદ વાળાને સહયોગ સાધી અમારું કાર્ય સરલ કરી આપ્યું છે. ' - તે બદલ તેઓના પુનિત સહગની સાદર નોંધ લઈએ છીએ. વળી આ પ્રકાશનમાં ગુજરાતી-હિન્દી અને સંસ્કૃતના બધા પ્રફે તપાસી સુધારવાની ભારે જહેમત સેવાભાવે ઉઠાવનાર શ્રી હેમચંદ્રાચાર્ય જેની પાઠશાળાના અધ્યાપક પં. શ્રી રતિલાલ ચી. દેશી તથા સૌથી કપરા કામ રૂપે ચાલુ સવિશે પ્રેસના ધકકા ખાઈ ઠેઠ પાલીતાણુ–પાટણ પૂજ્યશ્રી પાસે રૂબરૂ પ્રફે સુધરાવી પ્રકાશનની સુંદરતા વધારવામાં મૂફ સેવા આપનાર શ્રી કુમારપારી જે. શાહ (અમદાવાદ)ના ધર્મપ્રેમની અનુમેહના ભણી નોંધ લઈએ છીએ. વળી ખાસ કરીને આ પ્રકાશનમાં હાર્દિક સક્રિય સાથ આપનાર શ્રી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસના અધિપતિ તથા કામદારે અને ભગવતી બુક બાઈન્ડીંગ વકર્સના કારીગરો તથા સુંદર રંગીન ટાઈટલ પિજ છાપી આપનાર શ્રી અંબિકા કાર્ડ સેન્ટર અમદાવાદના ધર્મ સ્નેહની ખૂબ જ અનુમોદના કરીએ છીએ. આ ઉપરાંત બીજા પણ નામી-અનામી ધર્મપ્રેમી સહગીઓના ધર્મનેની ગુણાનુરાગ ભરી અનુમોદના કરીએ છીએ. છેવટે છદ્મસ્થતાવશે કે પ્રેસ દોષથી થવા પામેલી ક્ષતિઓ બદલ સુધારવાની તૈયારી સાથે હાદિક ક્ષમા માંગીએ છીએ. ભાથામાતા પાછળ નિવેદક તળેટી રેડ જેન આગમમંદિર પાસે શ્રી વર્ધમાન જૈન પેઢી પાલીતાણુ-૩૬૪૨૭૦ (જંબુદ્વીપ) { વીર નિ સં. ૨૫૧૧ પાલીતાણાના બહુમાન પૂર્વક પ્રણામ વિ. સં. ૨૦૪૧ આસો સુદ 9 તા. ૨૦-૧૦–૮૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy